Charotar Sandesh
ગુજરાત

અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેકટ માટે રૂા. 5000 કરોડ ફાળવાયા…

નવી દિલ્હી : રેલવે બોર્ડ અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેકટ માટે રૂા.5000 કરોડની ફાળવણી કરી છે. રેલવેએ 2020-21 માટે જે વિકાસ કામોની પીંક બુક રીલીજ કરી છે તેમાં આ માહિતી આપવામાં આવી છે. હાલ બુલેટ ટ્રેન પ્રોજેકટ મુદે મહારાષ્ટ્રની ઠાકરે સરકારે વિવાદ છેડયો છે. ગુજરાતમાં જમીન હસ્તાંતરણનું મોટાભાગનું કામ થઈ ગયું છે.

Related posts

કોરોના સંકટ વચ્ચે આવતીકાલે ગણેશ ચતુર્થી : લોકો પોતાના ઘરમાં જ ઊજવશે…

Charotar Sandesh

પેટ્રોલ-ડીઝલના ભાવ તો ઘટ્યા, પરંતુ હવે શું ખાદ્ય ચીજવસ્તુઓની કંપનીઓ ભાવ ઘટાડશે કે નહિ ??

Charotar Sandesh

કોંગ્રેસ કૃષિ બિલ અંગે ખેડૂતોને ગેરમાર્ગે દોરવાની રાજનીતિ ચલાવે છેઃ મનસુખ માંડવિયા

Charotar Sandesh