આણંદ : જિલ્લાના આંકલાવ તાલુકાના નવાપુરા દૂધ ઉત્પાદન સહકારી મંડળીના નવા મકાનનું લોકાપર્ણ કાર્યકમ યોજાયું.
જેમાં ગુજરાત પ્રદેશ પ્રમુખ અને ધારાસભ્ય અમિતભાઇ ચાવડા અને અમુલના વા.ચેરમેન અને ધારાસભ્ય બોરસદ રાજેન્દ્રસિંહ પરમાર અને પૂર્વ જિલ્લાના શિક્ષણ સમિતિના ચેરમેન ફતેસિંહ અને નવાપુરાના દુધ ઉત્પાદન સહકારી મંડળી ચેરમેન ફુલાભાઈ અને સૌ ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.
- Jignesh Patel, Anand