-
કેતનભાઈએ એક્સપોર્ટ ક્વોલિટીના કેળાનું ઉત્પાદન કર્યું. સાથે જ કેળાનું પ્રોસેસિંગ કર્યું
આણંદ,
મિત્રો ધરતીપુત્રની મહેનતમાં એટલી તાકાત છે કે તે પત્થરમાંથી પણ પાણી કાઢી શકે છે. પરંપરાગત ખેતીથી અલગ આજનાં પ્રગતિશીલ ખેડૂત કઇક અલગ કરી રહ્યા છે. તમાકુની ખેતી માટે પ્રખ્યાત ચરોતર પ્રદેશના ધરતીપુત્ર કેતનભાઇએ કરી કેળાની ખેતી.
કેતનભાઈએ એક્સપોર્ટ ક્વોલિટીના કેળાનું ઉત્પાદન કર્યું. સાથે જ કેળાનું પ્રોસેસિંગ કર્યું. આમ કરી તેમણે કેળાની ખેતીમાંથી અઢળક આવક મેળવી. કેતનભાઇ ઓર્ગેનિક પધ્ધતિથી કેળાની ખેતી કરે છે. કેળાની ખેતી માટે કેતનભાઇ સમયાંતરે પોતાની વાડીનો સોઇલ ટેસ્ટ પણ કરાવે છે.
જુઓ આ Gujarati News Channal Video…
– TV9