Charotar Sandesh
ગુજરાત

પવિત્ર શ્રાવણમાસની થઇ પુર્ણાહુતી, બમ બમ ભોલેના નાદથી ગુંજ્યા શિવાલયો…

વેરાવળ : પવિત્ર શ્રાવણમાસની આજે પુર્ણાહુતી થઈ છે. આ સાથે અમદાવાદના વિવિધ શિવાલયોમાં બમ બમ ભોલેના નાદ ગુંજી ઉઠ્યા હતા. શ્રાવણી અમાસ નિમિતે મંદિરોમાં અનેક કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. પરંતુ કોરોના મહામારીના કારણે મંદિરોમાં તમામ કાર્યક્રમો રદ્દ કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે ભક્તો દ્વારા કોરોનાની મહામારીમાંથી જલ્દી મુક્તિ મળે તેવી પ્રાર્થના કરવામાં આવી.

Related posts

કુદરતી સ્ટીરોઈડ ધરાવતા રાજગરાની ગુજરાતમાં ખેતી વધી રહી છે, 22 રોગોમાં લાભકારી

Charotar Sandesh

ઓફલાઈન શિક્ષણ બંધના કરવું પડે શાળા દ્વારા કોરોના સંક્રમિત વિદ્યાર્થીની માહિતી ડીઈઓને અપાતી નથી !

Charotar Sandesh

વડાપ્રધાન મોદી જાન્યુઆરી મહિનામાં ગુજરાત આવે તેવી શક્યતા…

Charotar Sandesh