Charotar Sandesh
ઈન્ડિયા રાજકારણ

વડાપ્રધાને મહારાષ્ટ્રના અહમદનગરમાં ચૂંટણી સભાને સંબોધી પ્રામાણિક ચોકીદાર જાઈએ કે ભ્રષ્ટ નામદાર, દેશ નક્કી કરેઃ પીએમ મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ મહારાષ્ટÙના અહમદનગરમાં એક ચૂંટણી સભાને સંબોધી. આ દરમિયાન તેમણે કોંગ્રેસ સહિત વિરોધીઓ પર આકરા પ્રહારો કર્યાં. તેમણે કÌšં કે તમારો એક મત આ ચોકીદારને મજબુત બનાવશે. પીએમ મોદીએ પોતાના ભાષણમાં કÌšં કે આજે દુનિયા ભારતને મહાશÂક્ત માને છે. પરંતુ પહેલા જ્યારે ૧૦ વર્ષ સુધી એક સરકાર હતી તો દેશમાં નિરાશા હતી. દેશે નક્કી કરવાનું છે કે હવે ઈમાનદાર ચોકીદાર જાઈશે કે પછી ભ્રષ્ટાચારી નામદાર, દેશને હિન્દુસ્તાનના હીરો જાઈએ કે પછી પાકિસ્તાનના પક્ષકાર. તેમણે કÌšં કે ચોકીદારે આતંકીઓમાં ડર પેસાડી દીધો છે. ચોકીદાર તેમને પાતાળમાંથી પણ બહાર કાઢીને સજા આપશે.
પીએમ મોદીએ કÌšં કે ગત સરકાર પાકિસ્તાનની સામે નબળી લાગતી હતી. ચોકીદારની સરકાર આતંકીઓેને ઘરમાં ઘૂસીને મારવાની મંજૂરી આપે છે. તેમણે કÌšં કે તેનાથી દેશવાસીઓ ખુશ છે, પરંતુ કેટલાક લોકો ખુશ નથી. આ દરમિયાન તેમણે હાજર જનમેદનીને કÌšં કે તમારો એક મત આ ચોકીદારને મજબુત બનાવશે. તેમણે કÌšં કે આજે એક બાજુ કોંગ્રેસ-એનસીપીની મહામિલાવટના પોકળ વચનો છે અને બીજી બાજુ એનડીએના બુલંદ ઈરાદા છે. કોંગ્રેસ અને એનસીપી એવા લોકો સાથે ઊભા છે કે જેઓ કહે છે જમ્મુ અને કાશ્મીરને ભારતથી અલગ કરાવી દઈશું અને જમ્મુ કાશ્મીરમાં અલગ વડાપ્રધાન હોવા જાઈએ. મને કોંગ્રેસ પાસેથી કોઈ આશા નથી કારણ કે આ બધા તેમની જ પેદાઈશ છે. પરંતુ શરદ રાવ કેમ ચૂપ છે.
તેમણે કÌšં કે મને ખુશી છે કે દેશ રાષ્ટÙ સુરક્ષા માટે એક સૂરે વાત કરી રહ્યો છે. આ વિશ્વાસ મારી તાકાત રહ્યો છે. તેના દમ પર મેં અનેક મોટા અને કડક નિર્ણયો લીધા છે. કોંગ્રેસ પર આકરા પ્રહારો કરતા તેમણે કÌšં કે કોંગ્રેસ જમ્મુ અને કાશ્મીરમાંથી સેના હટાવવાની વાત કરે છે. કોંગ્રેસ કહે છે કે સૈનિકોને મળેલા વિશેષાધિકાર હટાવી દેશે. જે લોકો પહેલીવાર મત આપવાના છે તેમને પૂછવા માંગુ છું કે રાષ્ટÙીય સુરક્ષા સાથે સમાધાન તમને મંજૂર છે?
વડાપ્રધાને કÌšં કે હવે જનતાએ નવો નારો આપ્યો છે. કોંગ્રેસ હંમેશા માટે હટાવો. કોંગ્રેસ હંમેશા માટે હટાવો ત્યારે જ દેશમાંથી ગરીબી દૂર થશે. કોંગ્રેસ હટાવો ત્યારે દેશ આગળ વધી શકશે. આ ચૂંટણીમાં પણ કોંગ્રેસે જે રીતે તુઘલક રોડ ચૂંટણી કૌભાંડ આચર્યું છે તે દેશ જાઈ રહ્યો છે. આપણા યુવા મતદારો જાઈ રહ્યાં છે. તેમણે કÌšં કે કોંગ્રેસે તુઘલક રોડ કૌભાંડ કર્યું છે, કોંગ્રેસના નેતાના ઘરે મધ્ય પ્રદેશથી નોટો ભરી ભરીને આવી હતી. જે પૈસા બાળકોને કુપોષણથી બચાવવા માટે હતાં, તે પૈસા થી કોંગ્રેસ ચૂંટણી લડી રહી છે. પરંતુ આ ચોકીદાર સજાગ છે, ચોરી કરવા દેશે નહીં.
છેલ્લે તેમણે લોકો પાસે સૂત્રોચ્ચાર પણ કરાવ્યાં. ‘ભ્રષ્ટાચારીઓ હોશિયાર…ભાગેડુઓ પર કાયદાનો વાર, બંધ થયો કાળો કારોબાર, દેશદ્રોહીઓ પર આકરા પ્રહાર, આતંક પર છેલ્લો વાર, દુશ્મન થાય ખબરદાર, ઘૂસણખોરો ભાગ્યા સરહદ પાર, તૂટશે જાતપાતની દીવાલ, વંશવાદની થશે હાર, દાગદાર પર ભારી કામદાર…’

(જી.એન.એસ)અહમદનગર

Related posts

મુÂસ્લમ મહિલાઓને નમાઝ પઢવા મુદ્દે સુપ્રિમે કેન્દ્ર,મહિલા આયોગને નોટિસ ફટકારી

Charotar Sandesh

કોઈને માત્ર ૨ બાળકો પેદા કરવા માટે મજબૂર ન કરી શકીએ : કેન્દ્ર સરકાર

Charotar Sandesh

કોરોનાએ તમામ રેકોર્ડ તોડ્યા, તમામ રેકોર્ડ, ત્રીજી વખત નવા કેસ ૪ લાખને પાર…

Charotar Sandesh