Charotar Sandesh
બોલિવૂડ

વરુણની ‘કૂલી નંબર ૧’ પહેલી જાન્યુઆરીએ રિલીઝ થશે?

મુંબઇ : વરુણ ધવન અને સારા અલી ખાન પહેલી મેએ તેમની ફિલ્મ ‘કૂલી નંબર ૧’ને રિલીઝ કરવા માટે તૈયાર હતા. કમનસીબે કોરોના વાઇરસની મહામારીના લીધે થીએટર્સ બંધ કરાતા આ ફિલ્મની રિલીઝને મોકૂફ રાખવામાં આવી. એક નવા રિપોર્ટ અનુસાર આ ફિલ્મ આવતા વર્ષે પહેલી જાન્યુઆરીએ રિલીઝ થશે.

અક્ષય કુમારની ‘લક્ષ્મી બોમ્બ’, અજય દેવગનની ‘ભૂજઃ ધ પ્રાઇડ ઓફ ઇન્ડિયા’ અને આલિયા ભટ્ટની ‘સડક ૨’ સહિત અનેક ફિલ્મ્સ ટૂંક સમયમાં ઓટીટી પ્લેટફોર્મ્સ પર રિલીઝ થવા જઈ રહી છે, પરંતુ ‘કૂલી નંબર ૧’ એ ઓપ્શન માટે તૈયાર નથી.

Related posts

’અનુપમા’ સિરિયલના પ્રોડ્યૂસર રાજન સાહી તથા એક્ટર સુધાંશુ પાંડે થયા કોરોના સંક્રમિત…

Charotar Sandesh

સુશાંત કેસઃ સલમાન, કરણ જોહર સહિત બૉલિવૂડની આઠ હસ્તીઓને નોટિસ…

Charotar Sandesh

દિયા મિર્ઝાના લગ્નજીવનમાં ભંગાણ પડ્યું…

Charotar Sandesh