Charotar Sandesh
ગુજરાત

સરકાર સ્કૂલ સંચાલકો સાથે મળીને વાલીઓને લૂંટી રહી છે, NSUI કાર્યકરોની અટકાયત

જૂનાગઢ : જુનાગઢના ભુતનાથ ફાટક પાસે બેનરો શાળાઓની ફી માફી મુદ્દે એનએસયુઆઇ દ્વારા વિરોધ કાર્યક્રમ યોજાયો હતો. સરકારે લોલીપોપ આપી હોવાનો આક્ષેપ સાથે વિરોધ પ્રદર્શન કરતાં પોલીસે એનએસયુઆઇ કાર્યકરોની અટકાયત કરી હતી. ૨૫ ટકા ફી માફીના નિર્ણયને જુનાગઢ એનએસયુઆઇએ લોલીપોપ ગણાવ્યો હતો.
એનએસયુઆઇએ શાળા બંધ હોવાથી સંપૂર્ણ ફી માફીની માંગણી કરી હતી. સરકાર શાળા સંચાલકો સાથે મિલાપીપણુ કરી વાલીઓને લૂંટી રહી હોવાનો એનએસયુઆઇ પ્રમુખે આક્ષેપ કર્યો હતો.

Related posts

પેટાચૂંટણીમાં ભગવો લહેરાયો : વિધાનસભાની પાંચેય બેઠકો ભાજપે કબજે કરી, કોંગ્રેસની હાર

Charotar Sandesh

રૂપાણી સરકારનો સંવેદનશીલ નિર્ણય, જન્મ-મરણના દાખલા મળશે ઓનલાઇન…

Charotar Sandesh

હું હજુ પણ ગુજરાત કોંગ્રેસનો અધ્યક્ષ છું : અમિત ચાવડાએ કેમ આપ્યું નિવેદન, જાણો

Charotar Sandesh