USA : ગયા સપ્તાહમાં ફરજ દરમિયાન ગોળીબારનો ભોગ બનેલા યુ.એસ.ના હ્યુસ્ટન ખાતેના સૌપ્રથમ શીખ પોલીસ ઓફિસર ધાલીવાલની ગઈકાલ 2 ઓક્ટોબરના રોજ અંતિમયાત્રા યોજાઈ હતી. જેમાં હજારો લોકો જોડાયા હતા. શીખ અગ્રણીઓ, ઇન્ડિયન અમેરિકન કોમ્યુનિટી આગેવાનો તેમજ રાજકીય નેતાઓ સહીત વિશાળ સંખ્યામાં ઉપસ્થિત પ્રજાજનોએ શ્રધ્ધાંજલી આપી હતી.
- Nilesh Patel