દિવાળી નિમિત્તે સમગ્ર મંદિર પરિસરને રોશનીથી સુશોભિત કરાયું…
વડતાલ : સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થસ્થાન વડતાલધામમાં દિવાળીના પર્વની ધામધમૂથી ઉજવણી કરવામાં આવનાર છે. દિવાળી નિમિત્તે સમગ્ર મંદિર પરિસરને રોશનીથી સુશોભિત કરાયું છે. રંગબેરંગી રોશની થતા જ મંદિર ઝળહળી ઉઠે છે.