આણંદ : આણંદ ખાતે પોષણ પાંખવાડિયાની (૮ થી ૨૨ માર્ચ -૨૦૨૦) ઉજવણી કરાઈ, ૧૦૦થી વધુ જન સંખ્યા, મેં.કલેકટર શ્રી અને જિલ્લા વિકાસ અધિકારી, નગરપાલિકા કાઉન્સિલર – સુમિત્રાબેન રાજેશભાઈ પઢીયાર અને પ્રોગ્રામ ઓફિસર આઈ.સી.ડી.એસ. તથા આઈ.સી.ડી.એસ. અને પોષણ અભિયાન સ્ટાફ સાથે પોષણ પાંખવાડિયાની ઉજવણી માટે શુભારંભ કરવામાં આવ્યો.