Charotar Sandesh
ઈન્ડિયા બોલિવૂડ

ઉમર કો પ્યાર સે કયા લેના દેના હૈ ? : રકુલ પ્રીત

હોનહાર અભિનેત્રી રકુલ પ્રીત સિંઘે  હતું કે પ્રેમ તો પ્રેમ છે. એને નાતજાત કે ઉંમર સાથે શી લેવાદેવા છે ? બે મન મળે તો ઉંમર વચ્ચે આવતી નથી.
અજય દેવગણ સાથે એ પ્રિયપાત્ર તરીકે એક ફિલ્મમાં ચમકી રહી છે. અજય દેવગણ લગભગ પચાસ વરસના છે અને તમે ૨૬ વર્ષના છો. તો આ રોલ સ્વીકારતી વખતે તમને ખંચકાટ ન થયો ? એવા સવાલના જવાબમાં રકુલ બોલી રહી હતી. એણે કહ્યું કે પ્રેમમાં ઊંચ-નીચફિલ્મ બને તો એમાં ખોટું શું છે ? બોલિવૂડમાં પણ તમને એવી જાડી જાવા મળશે જેમાં બંનેની ઉંમર વચ્ચે સારો એવો ફરક હોય’ એમ રકુલે  હતું, નાતજાત, ભાષા-કોમ કે ઉંમર વચ્ચે આવતી નથી. ‘વાસ્તવ જીવનમાં જે જાવા મળે છે એના પરથીજ સ્ક્રીપ્ટ રાઇટર્સ પોતાની સ્ટોરી તૈયાર કરે છે. વચ્ચે ઊભયલિંગી લોકોના અધિકારોની લડતની વાત હતી ત્યારે લેખકોએ દોસ્તાના જેવી ફિલ્મ લખી હતી. અત્યારે પ્રેમમાં પડેલા ઉંમર જાતાં નથી એવા વિચાર પર આધારિત .

Related posts

વડાપ્રધાને ’ગરીબ કલ્યાણ રોજગાર અભિયાન’ લોન્ચ કર્યું…

Charotar Sandesh

આસામને ફરી ઠગવા નીકળી છે કોંગ્રેસ : મોદીના આકરા પ્રહારો…

Charotar Sandesh

‘શમશેરા’નાં શૂટિંગ માટે રણબીર, વાણી કેન્દ્રશાસિત પ્રદેશ લદ્દાખ પહોંચ્યા…

Charotar Sandesh