ઈન્ડિયાગરમીમાં સૌથી પ્રિય પાણી છે. by Charotar SandeshApril 17, 20190 એ તરસ છીપાવે, મન અને શરીરને ટાઢક આપે. જળ તો છે જે માનવીને જીવંત રાખે છે. વાનર નળ ખોલીને તરસ છીપાવે છે તો બીજી બાજુ ગરમીથી બચવા એક બાલિકા ફુવારા હેઠળ મોજ માણી રહી છે