ઘણાં મોટા નેતાઓ પણ આચારસંહિતાના ઉલ્લંઘનના કારણે ચૂંટણી પ્રચાર માટે ૭૨ કલાકનો પ્રતિબંધ લગાવી દીધો છે. ચૂંટણી પંચ તરફથી આ પ્રતિબંધ લગાવ્યા પછી મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે નવો રસ્તો શોધી લીધો છે. યોગી આદિત્યનાથે આજે સવારે અહીં આવેલા હનુમાન સેતુ મંદિરમાં હનુમાન ચાલીસાના પાઠ કર્યા હતા