Charotar Sandesh
ગુજરાત

ધોરણ 1થી 9 અને 11ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાનો સરકારનો વિચાર…

કોરોના વાઇરસની મહામારીને કારણે આ વર્ષે સરકારે વાર્ષિક પરીક્ષા નહીં યોજાય તેવી જાહેરાત કરવામાં આવી તેવી શક્યતા છે.

સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ પ્રાથમિક વિભાગના ધોરણ 1થી 8 અને માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક વિભાગના ધોરણ 9 અને ધોરણ 11ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવશે. ત્યારે શાળાઓમાં જૂન મહિનાથી રાબેતા મુજબ નવું સત્ર ચાલુ કરવામાં આવે તેવી શક્યતા છે.

Related posts

NCP અધ્યક્ષ જયંત બોસ્કી અને રઘુ શર્મા વચ્ચે બંધબારણે બેઠક : કોંગ્રેસ-NCP વચ્ચે ગઠબંધન થશે તેવી ચર્ચા

Charotar Sandesh

ભુપેન્દ્ર પટેલ મંત્રીમંડળમાં ૧૦ મંત્રીઓના નામ કપાયા, માત્ર એક મહિલાને સ્થાન, જાણો લિસ્ટ

Charotar Sandesh

ઢબુડી માતાએ કોરોના દુર કરવા મંત્રના નામે ભેગી કરી ભીડ, તંત્ર અજાણ…

Charotar Sandesh