Charotar Sandesh
ગુજરાત

બીઆરટીએસ બસની અડફેટે મહિલાનું મોત નીપજ્યું

સુરતમાં બીઆરટીએસ બસની અડફેટે એક મહિલાનું મોત નિપજ્યું છે. પર્વ પાટિયાથી ભાઠેના બીઆરટીએસ રૂટ પર રસ્તો ક્રોસ કરતી વેળાએ બસે મહિલાને અડફેટે લીધી હતી. ત્યારે બીઆરટીએસ બસની અડફેટે મહિલાનું મોત થયા લોકોમાં રોષ જાવા મળ્યો છે.
આ દુર્ઘટનામાં ૧૦૮ની ટીમે મહિલાને મૃત જાહેર કરી હતી. બીઆરટીએસ બસની અડફેટે મોતના પગેલ લોકોમાં રોષ જાવા મળી રહ્યો છે. તો ઘટનાની જાણ થતા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને મૃતક મહિલાની ઓળખની દિશામાં તપાસ હાથ ધરી છે.

Related posts

કૉગ્રેસ ગુજરાતની શાંતિ ડોળવાનું કામ કરી રહ્યું છે : જીતુ વાઘાણી

Charotar Sandesh

રાજ્યમાં કમોસમી વરસાદને કારણે થયેલ નુકશાન અંગે મુખ્યમંત્રીએ કર્યો આ આદેશ

Charotar Sandesh

સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમનું ઉદ્ધાટન કરતાં રાષ્ટ્રપતિ, મોટેરાનું નામ ‘નરેન્દ્ર મોદી સ્ટેડિયમ’ કરાયું…

Charotar Sandesh