Charotar Sandesh
વર્લ્ડ

”મિસ વર્લ્ડ અમેરિકા ૨૦૧૯” સૌંદર્ય સ્પર્ધા માટે ઇન્ડિયન અમેરિકન યુવતિ શ્રી સૈનીની પસંદગી…

”મિસ વર્લ્ડ અમેરિકા ૨૦૧૯” સોંદર્ય સ્પર્ધા માટે ઇન્ડિયન અમેરિકન યુવતિ શ્રી સૈનીની પસંદગી થઇ છે.

શ્રી સૈની આ અગાઉ ”મિસ ઇન્ડિયા વર્લ્ડ વાઇડ ૨૦૧૮” તરીકે તથા ”મિસ ઇન્ડિયા USA 2017” તરીકે વિજેતા થઇ ચૂકી છે. હવે તે ૧૨ ઓકટો ૨૦૧૯ના રોજ લાસ વેગાસ મૂકામે યોજાનારી મિસ વર્લ્ડ અમેરિકા ૨૦૧૯ સ્પર્ધામાં ભાગ લેશે. તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

  • Yash Patel

Related posts

યુદ્ધ વચ્ચે યુક્રેનમાં ફસાયેલા ચીનના વિદ્યાર્થીઓને કારણે ચીન યુક્રેન પર ગુસ્સે થયું

Charotar Sandesh

ન્યુઝીલેન્ડ હવે સંક્રમણથી મુકત, દેશમાં ૧૭ દિવસથી એક પણ કેસ નથી…

Charotar Sandesh

અમેરિકન નાગરિકોને એપ્રિલ સુધીમાં કોરોના વેક્સિન મળી જશે : ટ્રમ્પ

Charotar Sandesh