મુંબઈ : મધ્ય મહારાષ્ટ્ર કોંકણ અને ગોવા ઉપર સાઈક્લોનિક સરક્યુલેશનની હિલચાલના પગલે મુંબઈ થાણે સહિતના વિસ્તારોમાં મોડીરાત્રે ભારે વરસાદ પડી રહયો છે.
મુંબઈ નજીક બદલપુરમાં વાદળ ફાટ્યું હોય તેમ માત્ર 21 મિનિટમાં ચાર ઇંચ જેવો ભારે વરસાદ ખાબક્યો છે મુંબઈના પરાઓમાં તોફાની પવન અને ગાજવીજ વરસાદ પડી રહ્યો છે વીજળી પણ પડી હોવાનું જાણવા મળે છે રાત્રે 9-30 થી કલ્યાણ ,થાણે ,બાદલપુર અને નવી મુંબઈ સહિતના વિસ્તારમાં મધ્યમ ભારે વરસાદ શરુ થાઓ હતો હજુ પણ બે ત્રણ કલાક વરસાદ પડે તેવું મોડીરાત્રે 12- 30 વાગ્યે વાતાવરણ જામ્યું હોવાનું ખાનગી વેધર સાઈટ સ્કાયમેટ જણાવે છે.