હવે મેકર્સ તેનો બીજા ભાગ લાવવાની તૈયારી શરૂ કરી ચુક્્યા છે જેનું નામ છે કેજીએફ ચેપ્ટર ૨. આ ફિલ્મના સેટ પરથી એક તસવીર હાલ સોશિયલ મીડિયા પર ધુમ મચાવી રહી છે. આ તસવીરમાં યશનો જબરદસ્ત લુક સામે આવી રહ્યો છે. ફોટામાં યશ મોટા વાળ અને દાઢી સાથે જાવા મળી રહ્યો છે