Charotar Sandesh
વર્લ્ડ

યુ.કે.માં યોજાયેલી ઇન્ટરનેશનલ મેથેમેટીકસ ઓલિમ્પીઆડમાં ભારતનો ડંકો…

૧૫ વર્ષીય સ્ટુડન્ટ પ્રાંજલ શ્રીવાસ્તવ ગોલ્ડ મેડલ વિજેતા…

લંડન : યુ.કે.માં યોજાયેલી ઇન્ટર નેશનલ મેથેમેટીકસ ઓલિમ્પીઆડમાં ભારતનો ૧૫ વર્ષીય સ્ટુડન્ટ પ્રાંજલ શ્રીવાસ્તવ ગોલ્ડ મેડલ વિજેતા બન્યો છે.

પ્રાંજલ આ અગાઉ ૨૦૧૮ની સાલમાં પણ સિલ્વર મેડલ જીતી લાવ્યો હતો. ગણિત તેનો પ્રિય વિષય છે ઉપરાંત ગણિતના અભ્યાસમાં યોગ્ય માર્ગદર્શક તેવા શિક્ષક મળવા બદલ પણ તેનો રસ વધી ગયો હોવાનું તે જણાવે છે તે કોરામંગલ ખાતેની નેશનલ પબ્લીક સ્કુલમાં અભ્યાસ કરે છે.

  • Yash Patel

Related posts

કોરોના કેસો વધતા ઓસ્ટ્રિયામાં ૨૦ દિવસનું દેશવ્યાપી લોકડાઉન લગાવ્યું

Charotar Sandesh

જાપાનમાં સૌથી શક્તિશાળી હેજિબીસ તોફાન : ૭૩ લાખ લોકોનું સ્‍થળાંતર કરાયું : 80થી વધુ લોકો ઘાયલ…

Charotar Sandesh

ટીકટોકને અમેરિકામાં રાહતઃ પ્રતિબંધના આદેશ પર કોર્ટનો સ્ટે…

Charotar Sandesh