Charotar Sandesh
મધ્ય ગુજરાત

વડોદરા જિલ્લા બાળ સંરક્ષણ મંડળ સંચાલિત બાળ ગોકુલમ ખાતે ૭૨મા પ્રજાસત્તાક દિનની ઉજવણી કરાઈ…

વડોદરા : જિલ્લા બાળ સંરક્ષણ મંડળ સંચાલિત ચિલ્ડ્રન હોમ ફોર બ્યોઝ બાળ ગોકુલમ વડોદરા ખાતે ૭૨મા પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવેલ.

જેમાં મુખ્ય અતિથી તરીકે શ્રી તેજલબેન પટેલ આસિસ્ટન્ટ પોલિસ કમિશ્નર સાહેબશ્રી તથા સંસ્થાના માનદ્‌ મંત્રીશ્રી રીકેશ દેસાઈ સાહેબ તથા જુ.જ.બોર્ડના સભ્યશ્રીઓ તથા ચાઈલ્ડ વેલ્ફેર કમિટીના ચેરપર્સન તેમજ તમામ સભ્યોની ઉપસ્થિતીમાં ધ્વજવંદનનો કાર્યક્રમ બાળકો સાથે મળી ઉત્સાહભેર ઉજવવામાં આવ્યો હતો.

Related posts

વડોદરા-પાદરા રોડના રેલવે ટ્રેક પર કાર ખાડામાં ફસાઇ, ત્રણ લોકોનો પરિવાર ફસાયો…

Charotar Sandesh

વડોદરા રેલ્વે યાર્ડમાં મેમુના ત્રણ ખાલી ડબ્બામાં આગ લાગતા હડકંપ : મોટી જાનહાની ટળી…

Charotar Sandesh

વડોદરા : રખડતી ગાયો મુદ્દે બીલ ગામ સહિતના સરપંચોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું…

Charotar Sandesh