Charotar Sandesh
મધ્ય ગુજરાત

વડોદરા : પાદરા તાલુકાના નવા ચુંટાયેલા યુવા નેતા હાર્દિકભાઈ પટેલ દ્વારા વધુ એક પ્રસંશનીય કામગીરી…

  • તાલુકાના મજાતણ-હર્ષદપુરા ગામના અંતરીયાત રસ્તાઓ ઉપર ચોમાસામાં કાયમી થતું કાદવ-કિચડનું નિરાકરણ લાવવામાં આવેલ…

વડોદરા : પાદરા તાલુકાના મજાતણ અને હર્ષદપુરા ગામના અંતરીયાત રસ્તાઓ ઉપર ચોમાસા દરમિયાન દુધ ભરવા જનાર, ઢોર ઢાંખર લઇ જવા, આવવા જવાના રસ્તા ઉપર કિચડ થઇ જવાને લિધે કાયમી મુશ્કેલી પડી રહી હતી.

આ મુદ્દાને તાલુકાના નવા ચુંટાયેલા એવા યુવા નેતા હાર્દિકભાઈ (ભલાભાઈ) દ્વારા ધ્યાનમાં લઈ બધા રસ્તાઓ ઉપર પુરાણની કામગીરી કરી કરાવેલ, જેને લઈ રાહદારીઓ આ મુશ્કેલીમાંથી બહાર આવેલ છે.

  • Ravi Patel, Vadodara

Related posts

વડોદરામાં ચૂંટણીપ્રચાર : ભાજપ-કોંગ્રેસના કાર્યકરો સામસામે આવ્યા…

Charotar Sandesh

વડોદરા ગ્રામ્ય  પોલીસ દ્વારા જાહેર-જનતાને અપીલ : શેરી-મહોલ્લામાં ચોર આવતા હોય તેવી અફવાઓથી દૂર રહેવું

Charotar Sandesh

ભાજપ ઉમેદવાર અક્ષય પટેલે કરજણ બેઠક પરથી ઉમેદવારી ફોર્મ ભર્યું : કોરોનાની ગાઇડલાઇનનો ભંગ…

Charotar Sandesh