Charotar Sandesh
ઈન્ડિયા

હૈદરાબાદઃ એરપોર્ટ પરથી ૩ કિલોથી વધુ સોના સાથે બેની ધરપકડ

હૈરાબાદ એરપોર્ટ પર કસ્ટમ વિભાગના અધિકારીઓને મોટી સફળતા મળી છે. બુધવારે અહીં અધિકારીઓએ ૨ લોકોની ધરપકડ કરી છે, જેમની પાસેથી ૩.૩૨૯ કિલો સોનું જપ્ત કરવામાં આવ્યું છે. હાલ એરપોર્ટના અધિકારીઓ બંને લોકોની પૂછપરછ કરી રહ્યા છે.
જણાવવામાં આવી છે કે, હૈદરાબાદ એરપોર્ટ પર હાજર કસ્ટમ અધિકારીઓને આ બંને યાત્રિઓ પર શંકા થઈ. પૂછપરછ દરમિયાન સામે આવ્યું કે, તે બંને યાત્રિઓએ કોઈ પદાર્થ પોતાના પેટની અંદર સંતાડીને રાખ્યો છે. તપાસ બાદ સામે આવ્યું કે, બંને યાત્રિ લગભગ ૩.૩૨૯ કિલોગ્રામ સોનું પેસ્ટરૂપે પોતાના પેટની અંદર સંતાડીને લઈ જઈ રહ્યા હતા. હાલ બંનેની ધરપકડ કરીને પૂછપરછ કરવામાં આવી રહી છે.

Related posts

૨૦૨૨માં પાંચ રાજ્યમાં સમયસર ચૂંટણી યોજીશું : ચૂંટણીપંચ

Charotar Sandesh

નવા કેલેન્ડર વર્ષથી ૧૦૦ કરોડથી વધુ ટર્નઓવર ધરાવતી કંપનીઓ માટે ઇ-ઇનવોઇસ અનિવાર્ય…

Charotar Sandesh

યાસિન મલિકની સજા બાદ કાશ્મીરમાં હાઈ એલર્ટ : સેનાના જવાનોની રજાઓ રદ્દ કરાઈ

Charotar Sandesh