Charotar Sandesh
ચરોતર શૈક્ષણિક સમાચાર

૪ ગુજરાત ગર્લ્સ બટાલિયન એનસીસી આણંદ દ્વારા ઓનલાઈન વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી…

આણંદ : યોગ પ્રશિક્ષક શ્રીમતિ હિના શુક્લ એ વિશ્વ યોગ દિવસ તરીકે ઉજવાય અને સામૂહિક રીતે યોગ તથા આસન કરાવવા માટે ઓનલાઈન વ્યાખ્યાન અને નિદર્શન કાર્યક્રમ અંતર્ગત ૪ ગુજરાત ગર્લ્સ બટાલિયન એન સી સી આણંદ નાં વિવિધ કોલેજ નાં લગભગ ૭૬ કેડેટ ને યોગ નું પ્રશિક્ષણ આપ્યું.આ કાર્યક્રમ મા કેડેટ સાથે વહીવટી અધિકારી મેજર કવિતા રામદેવ પુત્ર, મહિલા એન.સી.સી. અધિકારી , જી સી આઇ એ ભાગ લીધો.

આ સમગ્ર કાર્યક્રમ બટાલિયન કમાંડર કર્નલ રીષિ ખોસલા નાં માર્ગદર્શન હેઠળ હાલ ની કોવીડ-૧૯ ની માર્ગદર્શિકા ને ધ્યાન માં રાખીને જ ૩૭૬ કેડેટ અને તેમના પરિવાર સાથે ૪૨૯ એ ” ઘરે થી જ યોગ” ખુદ કરો ને પરિવાર ને પણ યોગ કરાવીને ફીટ રાખવા નાં ઉદ્દેશ્યને સાર્થક કરે છે.

Related posts

આણંદ ખાતે યોજાયેલ પ્રી-વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલી જોડાયા

Charotar Sandesh

કુદરતી આફત સહાય યોજના હેઠળ બોરસદ તાલુકામાં સીસ્વાના મૃતકના પરિવારને ચાર લાખનો ચેક અર્પણ

Charotar Sandesh

આણંદમાં પે ટીમમાં પાંચ હજારનું રીટર્ન શખ્સને ૬૩ હજારમાં પડ્યું…

Charotar Sandesh