Anand : તા. ૦૪/૦૬/૨૦૨૨ના રોજ જાહેર થયેલ ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહ (અંગ્રેજી માધ્યમ) ના પરિણામમાં “શિવમ ધ વર્લ્ડ સ્કૂલ, વલાસણ”ના વિદ્યાર્થીઓએ ૧૦૦% પરિણામ મેળવી શાળાને જ્વલંત સફળતા અપાવી છે.
તે બદલ સમગ્ર શાળા પરિવાર, શિક્ષકો, આચાર્યશ્રી, ટ્રસ્ટીગણ તરફથી વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવવામાં આવે છે તેમજ ગૌરવની લાગણી અનુભવે છે.
વર્ષે સૌથી ઓછું સ્માર્ટ સીટી વડોદરાનું ૭૬.૪૯ ટકા, જ્યારે સૌથી વધુ ડાંગ જિલ્લાનું ૯૫.૪૧ ટકા પરિણામ
ગુજરાત ઉચ્ચતર અને માધ્યમિક બોર્ડનું ધોરણ ૧૨ સાયન્સનું પરિણામ આજે આઠ વાગ્યે જાહેર કરાયું છે, આ વર્ષે કુલ ૪ લાખ ૨૨ હજાર કરતાં વધુ વિદ્યાર્થીઓનું ૮૬.૯૧ ટકા પરિણામ ગુજરાતનું આવેલ છે.
Other News : ધો.૧૨ સામાન્ય પ્રવાહનું પરિણામ ૮૬.૯૧ ટકા : સૌથી વધુ ડાંગ જિલ્લાનું તેમજ વડોદરા જિલ્લાનું સૌથી ઓછું