આખરે એ ઐતિહાસિક પળ આવી ગઈ છે. આજે Ayodhyaમાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા થશે. Hindu સમાજના 500 વર્ષના તપ બાદ આખરે સોમવારે પ્રભુ શ્રીરામલલ્લા પોતાના નવા, ભવ્ય, દિવ્ય મહેલમાં બિરાજમાન થવા જઈ રહ્યા છે. Ayodhya નગરને હજારો ક્વિન્ટલ ફૂલોથી સજાવવામાં આવી છે. અવધપુરીમાં ઉત્સવનો માહોલ છે.
સૂર્યવંશની રાજધાની અયોધ્યા ધામ સહિત સમગ્ર દેશના મંદિરોમાં રામ સંકીર્તન અને રામ ચરિતના પાઠ થઈ રહ્યા છે
ભગવાન રામલલા હવે તેમના ભવ્ય મંદિરમાં બિરાજમાન છે. રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા (ramlalla pran pratistha) બાદ હવે ભક્તો રામલલાના દર્શન કરી શકશે. PM મોદીએ આજે એક શુભ મુહૂર્તમાં રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા કરી. તમે પણ રામલલાની પ્રથમ ઝલક જોઈને દિવ્ય દર્શન કરી શકો છો.
Other News : અયોધ્યા રામ મંદિરના લાઈવ દર્શન નામે છેતરપિંડી : વોટ્સએપ પર આ લિંક આવે તો થઈ જાઓ સાવધાન