Charotar Sandesh
વર્લ્ડ

કેલીફોર્નિયાની અર્વાઈન શ્રીનાથજી હવેલી ખાતે તુલશી વિવાહ યોજાયો…

USA : દક્ષિણ કેલિફોર્નિયાના પ્રસિધ્ધ ઑરેન્જ કાઉઅન્ટીના પ્રસિધ્ધ શહેર અર્વાઈન ખાતે આવેલ શ્રીનાથજી હવેલી ખાતે દેવઊઠી એકાદશીના રોજ તુલશી વિવાહનો કાર્યક્રમ સંપન્ન થયો.
હવેલીના મુખ્યાજી શ્રી પંકજભાઈ વ્યાસ તથા મુખ્યાણીજી નેહાબેન વ્યાસ દ્વારા ભગવાન શ્રી કૄષ્ણના  તુલશીજી સાથે વિવાહની કાર્યવાણી શુશોભિત મંડપમાં શરૂ થઈ હતી, ભાવિક વૈષ્ણવોએ લગ્નગીતો ગાઈ ને ઉત્સવને વધાવ્યો હતો. શેરડીના સાંઠા ઓથી શુશોભિત મંડપમાં લગ્ન વિધિ આટોપાઈ હતી. વિવાહના અંતે શયન આરતી બાદ પેંડા તથા સૂકા મેવા અને પંચામૃત પ્રસાદ લઈ સૌ વૈષ્ણવો વિસર્જિત થયા હતા.
– Yash Patel

Related posts

આકાશમાંથી ચંદ્રયાન-૨ પસાર થતાં ડરી ગયા ઓસ્ટ્રેલીયાના લોકો : કહ્યું- ‘એલિયન છે’

Charotar Sandesh

અમેરિકાના ન્યુજર્સીમાં યુનાઇટેડ રૂદ્ર ફાઉન્ડેશનના ઉપક્રમે હેલ્થ કેમ્પ યોજાયો…

Charotar Sandesh

બ્રિટનમાં કોરોના વાયરસ ૩૦ સપ્ટેમ્બર અને અમેરિકામાં નવેમ્બર સુધી સમાપ્ત થઇ જશે…

Charotar Sandesh