Charotar Sandesh
મધ્ય ગુજરાત

નર્મદાજીના કિનારે આવેલ સુપ્રસિદ્ધ યાત્રાધામ શ્રી મહાસતી અનસૂયા માતાજીના મંદિરના અન્નકૂટ દર્શન

શ્રી મહાસતી અનસૂયા

મહાસતી અનસૂયા માતાજી પ્રસ્નોસ્તું.

ગુજરાત મધ્યે વડોદરા જિલ્લાના સિનોર તાલુકા ના આંબલી ગામે નર્મદાજી ના ઉત્તર કિનારે આવેલું સુપ્રસિદ્ધ યાત્રાધામ શ્રી મહાસતી અનસૂયા માતાજી નું મંદિર આવેલુ છે આ જગ્યા પર માતાજી એ અને તેમના પતિ અત્રીઋષિ એ હજારો વર્ષ શિયાળે ભીના વસ્ત્ર ધારણ કરી ને ઉનાળે બળબળતા તાપ માં ચારે બાજુ અગ્નિ પ્રગટાવી મધ્યમાં બેસીને ચોમાસે ખુલ્લા આકાશ નીચે વરસતા વરસાદમા કઠણ તપસ્યા કરી ભગવાન શ્રી બ્રહ્મા વિષ્ણુ મહેશ જે જગતના કરતા હરતા ભરતા છે તે ત્રણેય દેવ ને બાળક બનાવેલા તે આ જગ્યાં છે અહીંયા મંદિર ના સામે ગંગાકુઈ આવેલી છે જે માતાજી એ તપના પ્રભાવથી ગંગાજી ઉત્પન્ન કરેલ છે.

અહીંયા નર્મદા જી નો એરાંડી સંગમ આવેલ છે જ્યાની માટી લગાવાથી ચર્મ રોગ દૂર થાય છે આ યાત્રાધામ વડોદરાથી ૬૫ કી .મી ડભોઈથી ૨૫ કી.મી મોટા ફોફડીયા ગામ થી અંદર ૩ કી.મી આવેલું છે આ યાત્રાધામ ના નવા વર્ષ માતાજીના અન્નકૂટ દર્શન સાથે જય માતાજી.

પૂજારી શ્રી મયૂર ભાઈ જોષી. મો.૯૫૧૦૭૦૨૪૭૩

Other News : તંત્ર ખોટી રીતે પરેશાન કરતું હોય તો લોકોએ મારો અથવા મારા કાર્યાલયનો સંપર્ક કરવો : ગૃહમંત્રી

Related posts

વડોદરાની કંપની જીએસએફસીના વધુ ચાર કર્મી કોરોનાગ્રસ્ત થતા ખળભળાટ…

Charotar Sandesh

રામમંદિર ઉજવણીઃ વડોદરાના ખેડૂતે દેશની સૌથી ઊંચી ખુરશી બનાવી રામલલ્લાને બેસાડ્યા

Charotar Sandesh

વડોદરામાં ફૂડ વિભાગે ચેકિંગ હાથ ધરી ૧૫ કિલો અખાદ્ય તેલનો નાશ કર્યો…

Charotar Sandesh