સુરેન્દ્રનગર : રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘનાં સુરેન્દ્રનગર જિલ્લા કાર્યાલય ખાતે ગ્રાન્ટેડ માધ્યમિક સંવર્ગની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું . આ બેઠકમાં જિલ્લા કારોબારીની રચના કરવામાં આવી.
આ બેઠકમાં ભરતસિંહ ચાવડા, રણછોડભાઇ કટારીયા અને અસવારભાઈએ હાજરી આપી હતી. જેઓના માર્ગદર્શન હેઠળ આ કારોબારીની બહાલી આપવામાં આવી હતી.
જિલ્લા અધ્યક્ષ : ભગીરથસિંહ રાણા
મંત્રી : પિનાકીનભાઈ પટેલ
વરિષ્ઠ ઉપાધ્યક્ષ : વી.એન.મોરી
ઉપાધ્યક્ષ : બાળદેવભાઈ ઊનેચા
સંગઠન મંત્રી : દેવેન્દ્રસિંહ ચુડાસમા
સહ સંગઠન મંત્રી : પરેશભાઈ કડીવાળ
કોષાધ્યક્ષ : વિરેનભાઈ દવે
આંતરિક ઓડિટર : યજ્ઞેશભાઈ દેત્રોજા
કાર્યાલય મંત્રી : જયદીપસિંહ મકવાણા
પ્રચાર મંત્રી : હિતેષભાઇ પંડ્યા
સહ કોષાધ્યક્ષ : કૌશિકભાઈ લેઉવા
કારોબારી સભ્યો : સુરેશભાઇ ધોરીયા, પંકજભાઈ યાદવ, હેતલભાઈ વૈષ્ણવ, જગદીશભાઇ ચાવડા,ભગવતીપ્રસાદ ગમારા વિગેરે.
મહિલા પતિનિધિઓ : લાછુબેન પરમાર, નેહાબેન વડિયા, ચેતનાબેન કૈલા, મમતાબા રાયજાદા, કલ્પનાબેન ધોરિયા વિગેરે.
- Jignesh Patel
Other News : પ્રધાનમંત્રી કિસાન માનધન યોજના હેઠળ ખેડુતોને દર મહિને મળશે ૩ હજાર રૂપિયા