Charotar Sandesh
ઈન્ડિયા

ભારતને અંતરિક્ષમાં જાખમ હતું, તેથી એન્ટ સેટેલાઇટ પરિક્ષણ કર્યુંઃ પેન્ટાગોન આભાર

ભારતના મિશન શÂક્તને અમેરિકાએ સમર્થન આપ્યું છે. અમેરિકાના સુરક્ષા મંત્રાલય પેન્ટાગોને એÂન્ટ સેટેલાઇટ પરિક્ષણ અંગે જણાવ્યું હતું કે, ભારત અંતરિક્ષમાં જાખમને કારણે ચિંતામાં હતું તેથી તેણે એÂન્ટ સેટેલાઇટ પરિક્ષણ કર્યું.
ડીઆરડીઓએ ૨૭મી માર્ચે એÂન્ટ સેટેલાઇટ પરીક્ષણ કર્યું હતું. આ પરીક્ષણ સાથે અમેરિકા, રશિયા અને ચીન બાદ ભારત એÂન્ટ સેટેલાઇટ ક્ષમતા વાળો ચોથો દેશ બની ગયો છે. અમેરિકાના વ્યૂહાત્મક વિભાગના કમાન્ડર જનરલ જાન ઇ હાઇટને ગુરુવારે સેનેટની સશસ્ત્ર સેવા સમિતિને જણાવ્યું હતું કે, ભારતના એÂન્ટ સેટેલાઇટ અંગે પહેલી વાત એ છે કે, તેણે આ પરીક્ષણ કેમ કર્યું અને મને લાગે છે કે તેઓ અંતરિક્ષમાં જાખમને લઇને ચિંતિત છે.
તેમણે જણાવ્યું હતું કે ભારતને લાગે કે છે તેમની પાસે અંતરિક્ષમાં પોતાનો બચાવ કરવાની ક્ષમતા હોવી જાઇએ. એક જવાબદાર કમાન્ડર તરીકે મને અંતરિક્ષમાં કાટમાળ નથી જાઇતો.
સેનેટર ટિમ કેને આ અંગે વાત કરતા જણાવ્યું હતું કે, ભારતે કÌšં હતું કે તેમણે લો ઓર્બિટમાં એક સેટેલાઇટ નષ્ટ કર્યો છે. આ સેટેલાઇટના ૪૦૦ ટુકડા થયા હતા જેમાંથી ૨૪ ટુકડા આંતરરાષ્ટÙીય સ્પેસ સ્ટેશન માટે જાખમી છે. ૨૦૦૭માં ચીને પણ પરિક્ષણ કર્યું હતું જેને પગલે એક લાખ ટુકડા થયા હતા આ ટુકડાને કારણે હજુ પણ જાખમ છે.

Related posts

સતત પાંચમા દિવસે પેટ્રોલના ભાવમાં વધારો : ૯ દિવસમાં ૧.૧૯ રુપિયા મોંઘુ થયુ…

Charotar Sandesh

પર્યટકે સુતેલા વાઘને માર્યો પથ્થર, વન વિભાગે ફટકાર્યો 51 હજારનો દંડ

Charotar Sandesh

શ્રીનગરના બાટામાલૂમાં અથડામણઃ ત્રણ આતંકીઓ ઠાર, એક જવાન ઘાયલ…

Charotar Sandesh