Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

આણંદમાં સંયુક્ત કર્મચારી મોરચા અને પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા ૧૫ જેટલી માંગણીને લઈ રેલી યોજાઈ, જુઓ તસ્વીરો

જૂની પેન્શન યોજના

આણંદ : ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચા અને ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા સરકાર સમક્ષ જૂની પેન્શન યોજના અને અન્ય ૧૫ માંગણી કરવામાં આવેલી હતી.

છતાં સરકાર લક્ષ્ય ન આપતા સંયુક્ત કર્મચારી મોરચા દ્વારા તારીખ ૦૩/૦૯/૨૦૨૨ ના રોજ આણંદમાં વ્યાયામશાળાથી લઈને કલેકટર કચેરી સુધી રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.

રેલીમાં લગભગ ૭૦૦૦ જેટલા કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. કલેકટર કચેરી આવેદનપત્ર આપી રેલીની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી.

  • Jignesh Patel, Anand

Other News : વરસાદના વિરામ બાદ આણંદ જિલ્લા નગરપાલિકા વિસ્તારોમાં અધધ ૨૪૮૯ ખાડાનું કામચલાઉ પુરાણ થયું

Related posts

આણંદ, બોરસદ, તારાપુર, પેટલાદ અને ખંભાતના કોરોનાગ્રસ્ત વિસ્તારો અંગે જાહેરનામું…

Charotar Sandesh

આણંદ : ૫૦ વર્ષની મહિલાની અર્ધનગ્ન હાલતમાં લાશ મળી આવતા ખળભળાટ…

Charotar Sandesh

બીનનિવાસી ભારતીયોને થતી કનડગત પર સરકાર જાગૃતતા દાખવશે..? ના ઉઠયા સવાલ

Charotar Sandesh