જેને લઈ મચ્છરોનો વધારો થતાં રોગચાળો ફેલાય તો જવાબદાર કોણ ? સંબંધિત તંત્ર દ્વારા સત્વરે નિરાકારણ લાવવામાં આવે તેવી રહીશોની માંગ
Anand : ચિખોદરા ચોકડી નજીક અવસર પાર્ટી પ્લોટ પાછળ આવેલ સોસાયટીઓ બહાર ભરાઈ રહેતું વરસાદી પાણીના લીધે થતા કાદવ કિચળને લીધે મચ્છરોમાં વધારો થતાં ભયંકર રોગચાળો ફેલાવવાની વકી રહીશોમાં વર્તાઈ રહી છે, વારંવાર રજૂઆતો છતાંય તંત્રની ઘોર બેદરકારી દેખાઈ આવે છે.
આ બાબતે સંબંધિત તંત્ર દ્વારા સત્વરે નિરાકારણ લાવવામાં આવે તેવી માંગ ઉઠી છે.
- Jignesh Patel, Anand
Other News : આણંદથી અમેરિકા હવાલા કૌભાંડમાં બે શખ્સોની ધરપકડ : આણંદથી થતું હતું સંચાલન