આણંદ જિલ્લામાં સાત સ્થળોએ શ્રાવણિયો જુગાર રમતાં ૩૬ શકુનીઓ ઝડપાયા
આંકલાવ, ભાદરણ, ભાલેજ, ખંભાત, વીરસદ ખાતે પોલીસે બાતમી હકીકતના આધારે આરોપીઓને દબોચી લીધા…
પોસ્કોનો આજીવન કેદનો આરોપી વચગાળાના જામીન પરથી ફરાર થયો : ચકચાર મચી
મહેળાવ પોલીસ મથકે દાખલ થયેલા એક પોસ્કોના ગુનાનો આજીવન કેદનો આરોપી જામીન પરથી છુટી ફરાર
પેટલાદ નગરપાલિકાની સામાન્ય સભા ગણતરીના મિનિટોમાં સમેટાઈ
દ્વિશતાબ્દી મહોત્સવ : વડતાલમાં રઘુવીર વાડી ખાતે ત્રીદિવસીય ભક્તિ મહાપર્વનો આવતીકાલથી દબદબાભેર પ્રારંભ થશે
ખેડા જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં દિવ્યાંગ ધારા નેશનલ ટ્રસ્ટ અને નશામુક્ત અભિયાનની બેઠક યોજાઈ
આણંદ જિલ્લાની માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક શાળાના આચાર્યોને ફાયર વ્યવસ્થાપન માર્ગદર્શન તાલીમ અંગે મોકડ્રીલ યોજવામાં આવી
Other News : @ગુજરાત : બપોરના મુખ્ય સમાચાર : ક્લીક કરો અને જુઓ હેડલાઈન્સ તારીખ : ૨૩-૦૮-૨૦૨૪