Charotar Sandesh
Live News ચરોતર સ્થાનિક સમાચાર

આણંદ-ખેડા : સાંજ સમાચાર : ક્લીક કરો અને જુઓ હેડલાઈન્સ તારીખ : ૩૦-૦૮-૨૦૨૪

આણંદ જિલ્લા

નડિયાદ શહેરના દીપ બંગલોઝમાં હત્યાના ઈરાદે વૃદ્ધા ઉપર ફાયરિંગ

આણંદ : સોજીત્રામાં પોણો ઈંચ સહિત જિલ્લામાં સામાન્ય વરસાદ

બોરસદ શહેરમાં ફાયનાન્સ કંપનીના ફીલ્ડ ઓફિસર દ્વારા ૧.૪૧ લાખની ઉચાપત : પોલીસ ફરિયાદ નોંધાઈ

રાષ્ટ્રીય ધોરીમાર્ગ ૬૪ (દાંડી માર્ગ) પર ભારે વાહનો તા. ૧૧ સપ્ટેમ્બર સુધી પ્રતિબંધિત રહેશે

ખેડા જિલ્લામાં ભારે વરસાદને પગલે વહીવટી તંત્ર દ્વારા રાહત બચાવની કામગીરી પુરજોશમાં

આણંદમાં શહેરી વિસ્તારમાં ભારે વરસાદ બાદ સ્વચ્છતા કામગીરી હાથ ધરવામાં આવી

બોરસદ તાલુકાના રાસ, અમીયાદ સહિતના પાંચ ગામોની ક્યારી પાણીમાં ગરકાવ થતાં ડાંગરની વાવણીનું ધોવાણ થઈ જવાની સ્થિતિથી ખેડૂતો ચિંતાતુર

ખંભાત તાલુકાના દેવપુરા ગામના લોકો માટે દેવદૂત બનતું વહીવટી તંત્ર

૨૨૫ જેટલા ગ્રામજનોને બોટના માધ્યમથી ખાદ્યચીજવસ્તુઓ, દવાઓ અને લાઇફ જેકેટ પહોંચાડવામાં આવ્યા

આણંદ જિલ્લાનાં વિવિધ રસ્તા ઉપર પેચવર્કની કામગીરી શરૂ કરાઇ

આણંદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારના પંચાયત વિભાગ હસ્તકના ૫૦ જેટલા રોડ હજી પણ બંધ

આણંદ જિલ્લામાં  પૂરગ્રસ્ત વિસ્તારોમાંથી પાણી ઓસરતા જ વિજપુરવઠો પૂર્વવત કરાયો

ભારે વરસાદને કારણે ખંભાત તાલુકાના ખડોધી ગામે દિવાલ તૂટી પડતા મૃત્યુ પામનાર  ત્રણ વ્યક્તિના વારસદારને રૂપિયા ૧૨ લાખની સહાયનો ચેક અર્પણ

Other News : ગુજરાત : સાંજ સમાચાર : ક્લીક કરો અને જુઓ હેડલાઈન્સ તારીખ : ૩૦-૦૮-૨૦૨૪

Related posts

તા.૧૨મી સુધી આણંદ-વડોદ રેલ્વે લાઇન પર આવેલ ફાટક નં.૨૫૮ પર અવર-જવર કરવા પર પ્રતિબંધ

Charotar Sandesh

આણંદમાં વીજળી ડુલ થતાં MGVCLની પોલ ખુલી : એકશન પ્લાન માત્ર કાગળ પર : કસ્ટમર કેર નંબર જાહેર

Charotar Sandesh

શ્રીસ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થધામ વડતાલ દ્વારા શ્રીરામ મંદિર નિર્માણમાં એક કરોડનું સમર્પણ

Charotar Sandesh