Charotar Sandesh
Live News X-ક્લૂઝિવ ચરોતર સ્થાનિક સમાચાર

આણંદ-ખેડા : સાંજ સમાચાર : ક્લીક કરો અને જુઓ હેડલાઈન્સ તારીખ : ૩૧-૦૮-૨૦૨૪

આણંદ-ખેડા

આણંદ જિલ્લામાં મુખ્ય ૦૬ અને ગ્રામ્ય વિસ્તારના ૪૮ રસ્તાઓ હજુ પણ બંધ

આણંદ જિલ્લામાં મેન્યુઅલ સ્કવેંજર્સની પ્રવૃત્તિ સાથે સંકળાયેલ લોકોએ નગરપાલિકા અથવા ગ્રામ પંચાયતની કચેરીનો  સંપર્ક કરવાનો રહેશે

આણંદ – શાકભાજીની આવક ઘટતા ભાવો આસમાને : ગૃહિણીનું બજેટ ખોરવાયું, ડુંગળી ૬૦ રૂ. કિલોએ પહોંચી

પંડોળી અને ગામડી ગામમાંથી વિદેશી દારૂના ક્વોટરીયા સાથે કુલ બે શખ્સો ઝડપાયા

આણંદ જિલ્લામાં હથિયારબંધી તથા સુરૂચિનો ભંગ થાય તેવા કૃત્યો કરવા ઉપર મનાઇ

તારાપુર તાલુકાના અંતરિયાળ ગામો ખાતે મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાયાજિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા સઘન ઝુંબેશ હાથ ધરાઈ

વરસાદે વિરામ લેતાં આણંદ  નગરપાલિકા  એક્શન મોડમાંનગરના રોડ રસ્તાઓની સાફ સફાઈ, દવાઓનો છંટકાવની કામગીરી હાથ ધરાઈ

નડિયાદના ધારાસભ્ય પંકજભાઈ દેસાઈએ વરસાદી પાણીના નિકાલ અંગે છાપવામાં આવેલ નેગેટિવ સમાચારને પાયાવિહોણા ગણાવ્યા

ખેડા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વરસાદ બાદની પરિસ્થિતિને સામાન્ય બનાવવા કામગીરી યથાવત ચાલુ

નડિયાદમાં મીલ રોડના મધુકર એપાર્ટમેન્ટમાં તસ્કરોએ ઘૂસી ખેલ પાડ્યો, 1.94 લાખના સોના-ચાદીના દાગીનાની ચોરી

આણંદ જિલ્લાની સરકારી કચેરીઓના મુખ્યગેટની ૧૦૦ મીટરની ત્રિજ્યામાં અનઅધિકૃત વ્યક્તિઓને ઉભા રહેવા – પ્રવેશવા ઉપર પ્રતિબંધ

વરસાદે વિરામ લેતા આણંદ જિલ્લામાં માર્ગ-મકાન વિભાગ, રાજ્ય તથા પંચાયત દ્વારા યુદ્ધના ધોરણે માર્ગ મરામતનું કાર્ય શરૂ

જે રસ્તાઓ ઉપર પાણી છે ત્યાંથી પાણી ઓસરતા રસ્તા રીપેરીંગ ની કામગીરી શરૂ કરાશે

આણંદ જિલ્લામાં ભારે વરસાદને કારણે ધરાશાયી થયેલા ૨૭૧ વૃક્ષોને વહીવટી તંત્ર દ્વારા તાકીદે દૂર કરી રસ્તા ખુલ્લા કરાયા

Other News : દેશ-વિદેશ : સાંજ સમાચાર : ક્લીક કરો અને જુઓ હેડલાઈન્સ તારીખ : ૩૧-૦૮-૨૦૨૪

Related posts

આણંદ જિલ્લાના અડાસ અને સુદણ ગામના ગ્રામજનો તથા શ્રમિકોને માસ્ક-હોમિયોપેથીક દવાનું વિતરણ…

Charotar Sandesh

આણંદ જિલ્લામાં લોકલ ટ્રાન્સમિશનમાં વધારો : ખંભાતમાં વધુ ૧ કેસ : કુલ સંખ્યા ૫ થઈ, ઘરમાં રહેવા અપીલ

Charotar Sandesh

વડતાલ સ્વામિનારાયણ મંદિરમાં ભારે ઉત્સાહ સાથે ફૂલડોલ ઉત્સવ ઉજવાયો, ભક્તોને રંગવામાં આવ્યા

Charotar Sandesh