Charotar Sandesh
ચરોતર શૈક્ષણિક સમાચાર

દિવાળી-નવા વર્ષના વધામણા અર્થે આણંદ પીપલ્સ મેડીકેર સોસાયટી સંકુલ દીવડાઓથી ઝળહળી ઉઠ્યું

દિવાળી પર્વ

આણંદ : દિવાળી પર્વ અને નવા વર્ષના વધામણા અર્થે આણંદ પીપલ્સ મેડીકેર સેાસયટીના શૈક્ષિણક સંકુલના બિલ્ડીંગને આઠ હજાર જેટલા દિવડાઓથી ઝળહળી ઉઠ્યું છે. તમામ ચાર બિલ્ડીંગો – બ્રહ્મા સરસ્વતિ સદન, વિષ્ણુ લક્ષ્મી સદન, શિવ-શક્તિ સદન અને વંદેમાતરમ્‌ -ભારતમાતા સદનમાં અગીયારસથી નૂતન વર્ષ સુધી દરરોજ દિવડાઓ પ્રજ્વલિત કરવામાં આવે છે.

સંસ્થાના પ્રમુખશ્રી બિપીનચંદ્ર પી. પટેલ (વકીલ) એ નવા વર્ષની શુભેચ્છા પાઠવી જણાવ્યું હતું કે, દરેકના જીવનમાં આવતી મુશ્કેલીઓના અંધકારમય સમયમાં આ દિપક પ્રકાશ ફેલાવવાનું કાર્ય કરે છે અને નવા વર્ષની નવી ઉર્જા અને તાજગીનો અહેસાસ કરાવે છે તે સૌને ફળદાયી, આરોગ્યલક્ષી, આર્થિક લાભદાયી નીવડે તેવા વિચારો થકી શુભકામનાઓ પાઠવી હતી.

Other News : આણંદમાં સ્વસહાય જૂથની ગ્રામીણ મહિલાઓ દ્વારા કલાત્મક ચીજોનું વેચાણ કરવા પ્રાદેશિક મેળો-૨૦૨૧

Related posts

ચુંટણી માહોલ જામ્યો :આણંદ-ખેડા જિલ્લાના ત્રણ-ત્રણ ધારાસભ્યોને રીપીટ કરાયા હોવાના અહેવાલો વહેતા થયા

Charotar Sandesh

ખંભાત ખાતે વિશ્વ દિવ્‍યાંગ દિનની કરવામાં આવેલ ઉજવણી…

Charotar Sandesh

આજે મહિલા દિવસ નિમિત્તે આણંદમાં બાળકોને નિઃશુલ્ક અભ્યાસ કરાવનાર હિનાબેનનું સન્માન કરાયું

Charotar Sandesh