તારીખ ૦૮/૦૮/૨૦૨૪, ગુરુવારના રોજ સંતરામ નર્સિંગ કોલેજ, ઉમરેઠમાં BANK OF BARODA, UMRETH દ્વારા સક્ષમ માર્ગદર્શન આપવાનું આયોજન કરવામાં આવેલું હતું. જેમાં નર્સિંગનાં વિધાર્થીઓ અને શિક્ષકગણ એ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો.
જેમાં બેંક ઓફ બરોડા, ઉમરેઠનાં બ્રાંચ મેનેજર મનોહર સોરટે અને બેંકનાં એડવાઈઝર હાર્દિકભાઈ દ્વારા એજ્યુકેશન લોનના લાભ, સેવિંગ એકાઉન્ટ ઓપરેટીંગ, e-KYC, DBT enble, Adhar card seeding વિષયક સચોટ માર્ગદર્શન આપવામાં આવ્યું
આ આયોજન બદલ પ્રગતિ એજ્યુકેશનલ ટ્રસ્ટનાં ચેરમેન વજેસિંગ અલગોત્તર તથા સંતરામ નર્સિંગ કોલેજ નર્સિંગનાં પ્રિન્સીપાલ અને પ્રગતિ ઇન્ટરનેશન સ્કૂલનાં ગુજરાતી અને અંગ્રેજી માધ્યમના પ્રિન્સીપાલ દ્વારા અભિનંદન પાઠવ્યા.
Other News : ૧૩૦ કિમીની ઝડપે આણંદ-નડિયાદ પાસેથી વંદે ભારત દોડી : અમદાવાદ-મુંબઈ વચ્ચે ટ્રાયલ સફળ