Charotar Sandesh
ગુજરાત મધ્ય ગુજરાત

ભાજપની પ્રથમ યાદી જાહેર : સાવલીથી કેતન ઈનામદાર રિપીટ : ડભોઈ સહિત વડોદરા જિલ્લાની બેઠકોમાં કોણ ? જુઓ

બેઠક

આગામી વિધાનસભા ચૂંટણીને લઇને ભાજપના ઉમેદવારોની યાદી આજે જાહેર કરાઈ છે, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ઘાટલોડિયાથી જ ચૂંટણી લડશે

વડોદરા શહેર બેઠકમાં મનીષાબેન વકીલ, અકોટા બેઠકમાં ચૈતન્ય દેસાઈ, રાવપુરા બેઠકમાં બાલકૃષ્ણ શુક્લ, સાવલીમાં કેતન ઈનામદાર રિપીટ, વાઘોડિયા બેઠકમાં અશ્વિન પટેલ, પાદરામાં ચૈતન્ય ઝાલા, ડભોઈ – શૈલેષ મહેતા રિપીટ, કરજણમાં અક્ષય પટેલ ના નામો જાહેર કરાયા છે

આગામી વિધાનસભાની ચુંટણીઓની તારીખો જાહેર કરવામાં આવી છે, ત્યારે આજરોજ ભારતીય જનતા પાર્ટી દ્વારા પોતાના ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરવામાં આવી છે, ત્યારે ઘણા નેતાઓને પુનઃ રિપીટ કરવામાં આવ્યા છે, જ્યારે ઘણી બેઠકો ઉપર નવા ચહેરાઓ જાહે કરાયા છે.

Other News : ભાજપની પ્રથમ યાદી જાહેર : નડીયાદમાં પંકજ દેસાઈ રિપીટ, જુઓ ખેડા-આણંદ જિલ્લાની બેઠકોમાં કોણ ?

Related posts

કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકીએ જુઓ કોણે કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ બનાવવા કરી માંગ

Charotar Sandesh

અમદાવાદ શહેરમાં ઉનાળાની શરૂઆતથી જ પાણીની ભારે સમસ્યા સર્જાઈ છે.

Charotar Sandesh

ગુજરાતમાં પવનો સાથે કડકડતી ઠંડીની આગાહી : તાપમાન ઘટશે, ઠંડી વધશે, જુઓ વિગત

Charotar Sandesh