Charotar Sandesh
કચ્છ-સૌરાષ્ટ્ર ગુજરાત

ગુજરાતમાં નશાનો કાળો કારોબાર : કચ્છમાં દરિયાઈ સીમા પાસેથી ઝડપાયું ૩૫૦ કરોડનું ડ્રગ્સ

દરિયાઈ સીમા

કચ્છ : ગુજરાતમાં દરિયાઈ માર્ગે પાકિસ્તાન દ્વારા નશાનો કાળો કારોબાર કરવાનો પ્રયાસ થતાં હોય છે, ત્યારે એટીએસ-કોસ્ટગાર્ડનું મેગા ઓપરેશન હાથ ધરાતાં કચ્છની દરિયાઈ સીમા નજીક ૩૫૦ કરોડનું ડ્રગ્સની હેરાફેરી કરતાં ૬ શખ્સોને દબોચી લીધા છે અને વધુ તપાસ હાથ ધરાઈ છે.

ઝડપાયેલ ડ્રગ્સ કઈ સપ્લાય થવાનું હતું ? તેની તપાસ શરૂ

પ્રાપ્ત માહિતી અનુસાર, ગુજરાત એટીએસ અને ભારતીય કોસ્ટ ગાર્ડના સંયુક્ત ઓપરેશનમાં દરિયાઈ માર્ગેથી પ્રવેશતું કરોડોનું ડ્રગ્સ ઝડપાઈ ગયું છે, જેમાં ૬ શખ્સોને પ૦ કિલો હેરોઈન સાથે પાકિસ્તાન બોટને ઝડપી પાડી છે, જે બાદ વધુ તપાસ માટે પુછપરછ હાથ ધરાઈ છે.

Other News : આ શું ?! ગઈકાલે ભેંસ બાદ આજે આણંદ નજીક વંદે ભારત ટ્રેન સાથે ગાય અથડાઈ : જુઓ વિગત

Related posts

સૌરાષ્ટ્રમાં બારે મેઘ ખાંગા,ગિરનારમાં ૮, રાજુલામાં ૫ ઈંચ વરસાદ…

Charotar Sandesh

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ફેબ્રુઆરીમાં યોજાય તેવી શક્યતાઓ…

Charotar Sandesh

રાજ્યમાં સાર્વત્રિક વરસાદનો પ્રારંભ : ૨૪ કલાકમાં ૧૯૬ તાલુકામાં વરસાદ… બે દિવસની આગાહી…

Charotar Sandesh