Charotar Sandesh
ઉત્તર ગુજરાત ગુજરાત દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત

Breaking : ગુજરાતના ચાર મહાનગરો થશે લોકડાઉન : સુરત, અમદાવાદ, વડોદરા, રાજકોટ લોકડાઉન…

25 માર્ચ સુધી લોકડાઉન કરવાનો નિર્ણય : ગુજરાત સરકારની બેઠકમાં લેવાયો નિર્ણય : કોવિડ 19ને પગલે એપેડેમિક ડીસીઝ એક્ટ લાગુ…

મહાનગરોમાં એપેડેમિક ડીસીઝ એક્ટ 1987 એક્ટ જાહેરનામા ભંગ બદલ કાનૂની કાર્યવાહી : જીવન જરૂરિયાત વસ્તુઓ રહેશે ઉપલબ્ધ : મેડિકલ સ્ટોર, દવાખાના ખુલ્લા રાખવા મંજૂરી…

આરોગ્યલક્ષી સેવાઓ જ બનશે ઉપલબ્ધ : તમામ આવશ્યક વસ્તુઓના ગોડાઉન ખુલ્લા રાખી શકાશે : પરિવહન અને પૂરવઠા વ્યવસ્થા બનશે ઉપલબ્ધ : કોરોના સામે રાજયસરકારનો અસરકારક નિર્ણય..

Related posts

રાજ્યમાં પેટ્રોલના ભાવ રૂ.૮૦ને પાર ત્યારે ડીઝલના ભાવ રૂ.૮૦ની નજીક…

Charotar Sandesh

સરકારના અણઘડ વહિવટના કારણે અનેક લોકો મોત થયા હતા : કોંગ્રેસ

Charotar Sandesh

મુંબઇ બાદ ગુજરાતનો વારો : ત્રણ દિવસ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી…

Charotar Sandesh