Charotar Sandesh
ગુજરાત

બ્રેકિંગ : ૧૯૮૯ બેચના આઈપીએસ વિકાસ સહાયને ગુજરાતના નવા ઈન્ચાર્જ DGP બનાવાયા

વિકાસ સહાય

ગાંધીનગર : ૧૯૮૯ બેચના આઈપીએસ અધિકારી વિકાસ સહાયની ગુજરાતના નવા ઈન્ચાર્જ ડીજીપી તરીકે નિમણૂંક કરાઈ છે. વર્તમાન ડીજીપી આશિષ ભાટિયા આજે નિવૃત્ત થયા છે જેમનું સ્થાન હવે વિકાસ સહાય સંભાળશે.

ડીજીપીના હોદ્દા ઉપર આશિષ ભાટિયાની જગ્યાએ અમદાવાદના વર્તમાન પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ અને સુરતના પોલીસ કમિશનર અજય તોમરના નામોની પણ ચર્ચા ચાલી રહી હતી. જેમાં આખરે વિકાસ સહાયના નામ પર મંજૂરીની મહોર લાગી છે હજી સત્તાવાર જાહેરાત થશે.

વધુમાં, વિકાસ સહાય કાયમી નહીં પરંતુ ઈન્ચાર્જ ડીજીપી તરીકે કાર્યરત રહેશે.

Other News : દુષ્કર્મ કેસમાં આસારામને આજીવન કેદની સજાનું એલાન : ગાંધીનગર સેશન્સ કોર્ટે સંભળાવી સજા

Related posts

માંડવી તાલુકાના નાના ગામની પુત્રવધુ ન્યુજર્સીમાં પ્રથમ ભારતીય જજ બની

Charotar Sandesh

રાજ્યમાં ૫૩ હજારથી વધુ આંગણવાડીઓની ૯ લાખ બાલિકાઓનું પૂજન કરાયું…

Charotar Sandesh

ગુજરાતમાં છેલ્લાં ૧૦ દિવસમાં મ્યુકરમાઈકોસિસના કેસમાં ૩૦૦ ટકાનો વધારો…

Charotar Sandesh