Anand : એશિયામાં પ્રખ્યાત અમૂલ ડેરીના એમડી આર એસ સોઢીને આણંદની બાકરોલ રોડ ઉપર કાર અકસ્માત નડ્યો છે, આ ઘટનામાં કોઈ જાનહાનિ થવા પામેલ નથી.
દરમ્યાન આર એસ સોઢી અને તેમના ડ્રાઈવરને ઈજા પહોંચાત હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવેલ છે. અકસ્માત સર્જાતા ત્યાં લોકોના ટોળા એકત્રિત થઈ ગયા હતા.
Other News : અલારસા ગામમાં તળાવમાંથી મળેલ શિવલિંગને લઈ શ્રદ્ધાળુઓએ ભવ્ય શિવ મંદિર નિર્માણનો સંકલ્પ કર્યોં