Charotar Sandesh

Category : ઈન્ડિયા

ઈન્ડિયા રાજકારણ

સત્તાના નશામાં મમતા દીદીએ લોકશાહીનું ગળુ દબાવી દીધુઃ મોદી

Charotar Sandesh
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે બિહાર,પં.બંગાળ અને ઝારખંડમાં રેલી કરી કોંગ્રેસ અને વિપક્ષને આડેહાથે લીધા. અમિત શાહના રોડ શોમાં થયેલી હિંસાને લઈને મોદીએ કÌšં સત્તાના નશામાં...
ઈન્ડિયા બોલિવૂડ

બોલિવૂડ અભિનેત્રી સુરવીન ચાવલાએ ઇન્સ્ટાગ્રામ પર પુત્રી ઇવા સાથેની એક સુંદર તસવીર શેર કરી હતી

Charotar Sandesh
જે સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે. સુરવીનની આ તસવીર તેના ફેન્સને ખૂબ પસંદ પડી રહી છે. શેર કરવામાં આવેલી આ તસવીરમાં સુરવીને પુત્રી ઇવાને...
ઈન્ડિયા

સોશિયલ મીડિયા પર જમ્મુ-કાશ્મીર પોલીસનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે.

Charotar Sandesh
આ વીડિયોમાં જમ્મુ-કાશ્મીર પોલીસનો જવાન એક બાળકને પોતાના હાથે ભોજન ખવડાવી રહ્યો છે અને પાણી પીવડાવી રહ્યો છે. મળતી માહિતી મુજબ બાળક માનસિક રીતે નબળું...
ઈન્ડિયા બોલિવૂડ

સની દેઓલ બાલીવુડમાં સફળતા જાયા બાદ હાલ રાજકારણમાં પોતાની કિસ્મત અજમાવવા નિકળ્યા છે.

Charotar Sandesh
સની દેઓલ એક્ટર ધર્મેન્દ્રનો પુત્ર છે. સની દેઓલને બે પુત્ર છે કરણ અને રાજવીર, સની દેઓલ પોતાના ફેમિલી સાથે ઘણી વખત ફોટા સોશિયલ મીડિયા પર...
ઈન્ડિયા રાજકારણ

પ્રાર્થના કરો, સાતમા ચરણમાં ચૂંટણી હિંસા ના થાય, અત્યાર સુધી થયું તે થયું…..!

Charotar Sandesh
મહાભારતના સાત કોઠાની જેમ ભારતમા મહાભારતની ચૂંટણીઓ પણ સાત ચરણો થઈ રહી છે. અત્યાર સુધીમાં છ ચરણ પુરા થઈ ગયા છે. સાતમા અને આખરી તબક્કાનો...
ઈન્ડિયા બોલિવૂડ

ત્રણ વર્ષથી વ્યસ્ત છું, માત્ર કરવા ખાતર ફિલ્મ નહીં કરું ઃ અનુષ્કા શર્મા

Charotar Sandesh
બોલિવૂડ એક્ટ્રેસ અનુષ્કા શર્માએ š હતું કે આજે તે એ સ્થાને પહોંચી ગઈ છે, ત્યાં તે માત્ર કરવા ખાતર કોઈ ફિલ્મ સાઈન કરતી નથી. એક...
ઈન્ડિયા બોલિવૂડ

બોલિવૂડને હજુ સરોગસીનો વિચાર પચ્યો નથી ઃ શાહરુખ ખાન

Charotar Sandesh
બોલિવૂડના બેતાજ બાદશાહ તરીકે પંકાયેલા અભિનેતા ફિલ્મ સર્જક શાહરુખ ખાન એવો અભિપ્રાય ધરાવે છે કે પારકી કૂખ દ્વારા સંતાન મેળવવાની સરોગસી ટેક્નોલોજી બોલિવૂડમાં હજુ પૂરતા...
ઈન્ડિયા બોલિવૂડ

સમયનાં અભાવે સુનીલ ગ્રોવર એક વર્ષ ટીવી પર નહીં દેખાય

Charotar Sandesh
સ્ટેન્ડ અપ કોમેડિયન સુનીલ ગ્રોવર ઓછામાં ઓછો એક વર્ષ ટેલિવિઝન પર નહીં દેખાય એવી જાણકારી મળી હતી. જા કે એણે એવો ખુલાસો કર્યો હતો કે...
ઈન્ડિયા બોલિવૂડ

‘કબીર સિંઘ’ મેં કિતને કીસીંગ સીન હૈ, કિયારાજી..?!!

Charotar Sandesh
શાહિદ કપૂરને મુખ્ય ભૂમિકામાં ચમકાવતી ફિલ્મ કબીર સિંઘનું ટ્રેલર રજૂ થયું ત્યારે મિડિયાએ ફિલ્મની હીરોઇન કિયારા અડવાણીને ટ્રેલરના સંદર્ભમાં પૂછ્યું હતું કે આ ફિલ્મમાં કેટલા...