Charotar Sandesh

Category : ઈન્ડિયા

ઈન્ડિયા રાજકારણ

ગુજરાત લોકસભા-૨૦૧૪ કરતાં ૨૦૧૯માં બે ગણાં વધુ કેન્દ્રો સંવેદનશીલ જાહેર કરાયા

Charotar Sandesh
ચૂંટણી પંચ દ્વારા ગુજરાત લોકસભા-૨૦૧૯ની ચૂંટણીના સંવંદેનશીલ મતદાન કેન્દ્રો જાહેર કરવામાં આવ્યાં છે. મહત્વનું છે કે, ગુજરાત લોકસભા-૨૨૦૧૪ની ચૂંટણી સરખામણીમાં આ વખતની ચૂંટણીમાં બે ઘણાં...
ઈન્ડિયા રાજકારણ

સ્વમિંગ-પુલની ફી મા ઘટાડો નહીં થાય તો અમિત શાહની વિરુદ્ધમાં મતદાનની ચીમકી

Charotar Sandesh
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્નાનાગરોમાં તાજેતરમાં જ રાતોરાત વધારો ફી વધારો ઝીંકાયો હતો. નિયમિત સભ્યોની તેમજ શિખા સભ્યોની ફી બમણી કરી દેવામાં આવી છે. મ્યુનિસિપલ કમિશ્નર...
ઈન્ડિયા રાજકારણ

સ્વતંત્રતા સેનાનીઓનું અપમાન કરવાનું બંધ કરો જો તમે રાષ્ટ્રવાદી છો તો ચૂંટણી દરમિયાન ભારતની વાત કરો, પાકિસ્તાનની નહીઃ પ્રિયંકા ગાંધી

Charotar Sandesh
કોંગ્રેસના રાષ્ટ્રીય મહામંત્રી અને ઉત્તર પ્રદેશના પ્રભારી પ્રિયંકા ગાંધી વાડ્રાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન તાકીને તેમના રાષ્ટÙવાદ પર સવાલ ઉઠાવ્યા છે. પ્રિયંકાએ કહ્યું હતું...
ઈન્ડિયા

આ હુમલો ખુરમ દરગાહથી પાછા ફરતી વખતે થયો જમ્મુના અનંતનાગમાં મહેબૂબા મુફ્તીના કાફલા પર પથ્થરમારો, માંડ-માંડ બચ્યાં

Charotar Sandesh
ના કાફલા પર હુમલાની ઘટના સામે આવી રહી છે. જાણકારી અનુસાર, અનંતનાગમાં મહેબૂબી મુફ્તીના કાફલા પર કેટલાક લોકોએ પથ્થરમારો કર્યો છે. આ હુમલામાં પૂર્વ સીએમ...
ઈન્ડિયા

કારમાં ટિક-ટોક વીડિયો બનાવતી વખતે ગોળી વાગતા યુવકનું મોત

Charotar Sandesh
દેશના પાટનગર દિલ્હીમાં એક ચોંકાવનારી ઘટના બની છે. દિલ્હીના ઇÂન્ડયા ગેટ પાસે ટિક-ટોક વીડિયો બનાવવા માટે બંદૂકનો ઉપયોગ કરતા ભૂલથી ગોળી છૂટી જતા એક ૧૯...
ઈન્ડિયા રાજકારણ

ગુરુવારે યોજાશે બીજા તબક્કાનું મતદાન,હેમાની સંપત્તિ ૨૫૦ કરોડથી વધારે ચૂંટણીના બીજા તબક્કામાં હેમા માલિની સૌથી ધનવાન ઉમેદવાર

Charotar Sandesh
લોકસભા ચૂંટણી ૨૦૧૯ના બીજા તબક્કામાં ઉત્તરપ્રદેશની આઠ બેઠક પર ઉમેદવારી નોંધાવનારા ૨૩ ઉમેદવારો ક્રિમિનલ બેગ્રાઉન્ડ ધરાવે છે. મથુરાના ભાજપા ઉમેદવાર હેમા માલિની સૌથી ધનવાન ઉમેદવાર...
ઈન્ડિયા

આ મિસાઇલનું મારક ક્ષમતા ૧૦૦૦ કિમી સુધીની,અમેરિકી ટોમહોકની સમકક્ષ છે નિર્ભય ભારતે સ્વદેશી ક્રૂઝ મિસાઇલ નિર્ભયનું સફળ પરીક્ષણ કર્યું (જી.એન.એસ)ન્યુ દિલ્હી,તા.૧૫

Charotar Sandesh
ભારતે સંરક્ષણ ક્ષેત્રે વધુ એક સફળતા હાંસલ કરી છે. ભારતે આજે ૧૦૦૦ કિલોમીટરની મારક ક્ષમતા ધરાવતી સ્વદેશી સબ સોનિક ક્રૂઝ મિસાઇલ નિર્ભયનું સફળ પરીક્ષણ કર્યું...
ઈન્ડિયા રાજકારણ

ભાજપના ઉમેદવારનું વધુ એક વાર વિવાદાસ્પદ નિવેદન જ્યાંથી વધુ વોટ મળશે ત્યાં વધુ કામ થશેઃ મેનકા ગાંધી

Charotar Sandesh
ઉત્તર પ્રદેશના સુલતાનપુર લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર મેનકા ગાંધીએ ફરી એકવાર વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે સુલતાનપુરમાં એક રેલીને સંબોધતા જણાવ્યું હતું કે, મને જ્યાં...
ઈન્ડિયા રાજકારણ

મ.પ્રદેશના મુખ્યમંત્રી કમલનાથનું વિવાદાસ્પદ નિવેદન મોદી જ્યારે પેન્ટ પણ નહોતા પહેરતા ત્યારે નહેરુ- ઇંદિરાએ આર્મીને ઉભી કરી છે

Charotar Sandesh
મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી કમલનાથે તાજેતરમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર શાÂબ્દક પ્રહારો કરતા વિવાદ સર્જાય તેવું નિવેદન આપ્યું છે. રવિવારે ચૂંટણી સભાને સંબોધતા કમલનાથે ટિપ્પણી...
ઈન્ડિયા

નકસ્લીઓ પાસેથી એક એકે-૪૭ રાઈફલ,૩ મેગઝિન અને ૪ પાઈપ બોમ્બ મળી આવ્યા ઝારખંડમાં ઝ્રઇઁહ્લના સ્પેશ્યલ ઓપરેશનમાં ત્રણ નક્સલીઓ ઠાર, ૧ જવાન શહીદ

Charotar Sandesh
ઝારખંડના ગિરીડીહમાં બેલવા ઘાટ જંગલ વિસ્તારમાં સોમવારે ૭ બટાલિયન સીઆરપીએફના જવાનોએ સ્પેશ્યલ ઓપરેશનમાં ત્રણ નક્સલીઓને ઠાર માર્યા છે. ઠાર મરાયેલા નકસ્લીઓ પાસેથી એક છદ્ભ-૪૭ રાઈફલ,...