Charotar Sandesh

Category : ક્રાઇમ સમાચાર

ક્રાઇમ સમાચાર ચરોતર

આણંદ : રેલ્વેમાં ૧૧ મહિનામાં ૭૮ લોકોના મોતથી લોકોમાં રોષ…

Charotar Sandesh
આણંદ : રાજ્યમાં ટ્રેનની અટફેટે અથવા ટ્રેન નીચે પડતું મુકી આપઘાતના ઘણા કિસ્સાઓ સામે આવતા હોય છે. પરંતુ માત્ર આણંદમાં છેલ્લા ૧૧ મહિનામાં અંદાજિત ૭૮...
ક્રાઇમ સમાચાર ચરોતર

જીવન જીવવું અસહ્ય લાગતા નદીમાં મોતની છલાંગ લગાવવા જતી મહિલાને બચાવાઈ…

Charotar Sandesh
લોકોએ બચાવી ૧૮૧ અભયમ ને કોલ કરતા રેસ્ક્યુ વાન તાત્કાલિક પહોંચી તેની સાંત્વના આપી… પાંચ વર્ષ ના લગ્નજીવન દરમિયાન તેઓ ને સંતાન ના હોવાથી તેઓ...
ક્રાઇમ સમાચાર ચરોતર

બોરસદ : અજગરને જીવતો સળગાવી દઈ વિડિયો વાઈરલ કરનારા 3ની ધરપકડ, 4 ફરાર…

Charotar Sandesh
બોરસદ રેન્જ ફોરેસ્ટને જાણ થતાં જ તેમણે વિડિયોના આધારે સ્થળ તપાસ અને વિડિયોમાં દેખાતા ઈસમની અટકાયત કરી… આણંદઃ બોરસદ તાલુકાના વાલવોડ સ્થિત સોના તલાવડી ખાતે સોમવારે...
ક્રાઇમ સમાચાર ચરોતર

બોરસદ-આંકલાવ તાલુકામાં ઈંટવાડામાં તંત્રની રહેમનજર હેઠળ બાળમજુરી…!

Charotar Sandesh
સરકારી તંત્રના ભ્રસ્ટ અધિકારીઓને મહીને લાખોનો હપ્તો પહોચતો હોવાની વ્યાપક ચર્ચાઓ… ખાનગી જમીનો ભાડે રાખી આડેધડ ચાલતી ઈંટો પકવવાની પ્રવૃતિ ૪૦ ગામોમાં સતાધીશોની રહેમ નજર...
ક્રાઇમ સમાચાર ચરોતર

મોબાઈલ શરાફોનો રાફડો : દશ % જેટલા ઊંચા વ્યાજે નાણાં ધીરધાર કરનારા માથાભારે તત્ત્વોનો ત્રાસ…

Charotar Sandesh
ગેરકાયદેસરના વ્યાજખોરોના અસહ્ય ત્રાસ અંગે કડક કાર્યવાહી કરવાની માંગ : વ્યાજના ધંધાએ શહેરના અન્ય ધંધા રોજગારને ઠપ્પ કર્યાનો બળાપો… તાલુકા મથક ઉમરેઠમાં ઘણા સમયથી  ગેરકાયદેસર...
ક્રાઇમ સમાચાર ચરોતર

આણંદ : મંદિરે દર્શન કરવા આવતી મહિલાઓને હીપ્નોટાઈઝ કરી પૈસા પડાવતો શખ્સ ઝડપાયો…

Charotar Sandesh
એક પીત્તળની ભુંગરીથી સારવાર કરવાના બહાને મહિલાને હીપ્નોટાઈઝ કરી પૈસા પડાવી ટોળકી ફરાર થઈ જતી હતી…! આણંદ : આણંદ શહેરમાં વહેલી સવારે વિવિધ મંદિરમાં દર્શન...
ક્રાઇમ સમાચાર ચરોતર

આણંદ : ૩૦ કિલો ગાંજા સાથે પોલીસે ત્રણને ઝડપી ૫ લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો…

Charotar Sandesh
(તસવીર પ્રતિકાત્મક છે) આણંદ : આણંદ જીલ્લા ટ્રાફિકમાં ફરજ બજાવતા પીએસઆઈ આર. સી. ગોહિલ અને સ્ટાફ ગત રાત્રીના સુમારે કીંખલોડ-ગંભીરા રોડ ઉપર બીલપાડ ગામ નજીક...
ક્રાઇમ સમાચાર ચરોતર

ચેક રિટર્નના પંદર કેસોમાં એક દિવસમાં તમામ આરોપીઓને સજા ફટકારતી ઉમરેઠ કોર્ટ…

Charotar Sandesh
લ્હાણીની જેમ ચેક વહેંચી આર્થિક ગુન્હાઓ કરતા તત્વો વિરુદ્ધ કોર્ટનું સખ્ત વલણ… નેગોશિએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ એટલેકે બેંક ચેક બાઉન્સ થવાના મામલામાં ગઈ કાલે ઉમરેઠ જ્યુડીશ્યલ...
ક્રાઇમ સમાચાર ચરોતર

આણંદ-ખેડા જિલ્લામાં તોલમાપ વિભાગ દ્વારા ૭૯૩ એકમોની તપાસણી હાથ ધરવામાં આવી…

Charotar Sandesh
તોલમાપ, ચીજવસ્તુઓ ઓછી આપવી, છાપેલી કિંમત કરતા વધુ કિંમત લેવી જેવી ગેરરીતિ આચરતા ૪૦ વેપારી એકમો પાસેથી રૂા.૨૫ હજારથી વધુની રકમ દંડ પેટે વસુલ કરાઇ…...
ક્રાઇમ સમાચાર ચરોતર

ગળતેશ્વર તાલુકાના અંબાવ સ્વામિ. મંદિરમાંથી ૫૦ લાખની ૨ હજારની નકલી નોટો ઝડપાઈ…

Charotar Sandesh
• ક્રાઈમ બ્રાન્ચે રાધારમણ સ્વામી સહિત ૫ શખ્સોની ધરપકડ કરી… • ક્રાઈમ બ્રાન્ચ મુજબ નકલી નોટો છાપવામાં સ્વામીઓ સંડોવાયેલા હોવાની પ્રથમ ઘટના… નડીઆદ : ખેડા...