જાહેરનામું : આણંદ-વિદ્યાનગર-કરમસદમાં રાત્રિ કર્ફ્યુ અંગે વહીવટી તંત્ર દ્વારા જાહેરનામું પ્રસિધ્ધ…
કર્ફ્યુ દરમ્યાન કોણે મંજુરી અને કોણે મંજુરી નહીં… જાણો વિગતવાર… આ જાહેરનામું સમ્રગ આણંદ જિલ્લામાં તા.૩૦/૦૪/૨૦૨૧ સુધી લાગુ પડશે… રાત્રી કરફ્યુ દરમિયાન બહાર ગામથી લાંબી...