ફોર્ચ્યુન ઇન્ડિયાની યાદી જાહેર : દેશની ૫૦૦ દિગ્ગજ કંપનીઓની યાદીમાં રિલાયન્સ ટૉપ પર…
ન્યુ દિલ્હી : ફોર્ચ્યુન ઇન્ડિયાએ દેશની ૫૦૦ દિગ્ગજ કંપનીઓની યાદી જાહેર કરી છે. આ યાદીમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની આગેવાનીવાળી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ શિખર પર રહી....