Charotar Sandesh

Category : બોલિવૂડ

ઈન્ડિયા બોલિવૂડ

સોશ્યલ મિડિયા પર રંગોલી રનૌતે રિચા ચડ્ડાની આકરી ઝાટકણી કાઢી

Charotar Sandesh
ટોચની અભિનેત્રી નેશનલ એવોર્ડ વિજેતા કંગના રનૌતની બહેન રંગોલીએ કંગનાની સહ-અભિનેત્રી રિચા ચડ્ડાની આકરી ટીકા કરતાં માત્ર અપશબ્દ લખવાનું બાકી રાખ્યું હતું. એણે સોશ્યલ મિડિયા...
ઈન્ડિયા બોલિવૂડ

‘બિગ બોસ’ની ૧૩મી સિઝનનો સેટ મુંબઈમાં જ બનશે

Charotar Sandesh
વિવાદિત રિયાલિટી શો ‘બિગ બોસ’ની ૧૩મી સિઝન માટે ઓડિશન તથા રજિસ્ટ્રેશન શરૂ થઈ ગયા છે. ચર્ચા છે કે ચેનલ આ શોને સપ્ટેમ્બર એન્ડમાં લોન્ચ કરશે....
ઈન્ડિયા બોલિવૂડ

શાહીદ કપૂર અભિનીત ‘કબીર સિંહ’નું ટ્રેલર રિલીઝ

Charotar Sandesh
શાહીદ કપૂરની મચઅવેટેડ ફિલ્મ ‘કબીર સિંહ’નું ટ્રેલર આઉટ થઇ ગયો છે. ફિલ્મના ટ્રેલર પહેલાં જ ટીઝરમાં શાહીદનો લુક વાયરલ થઇ ગયો છે. ટ્રેલરને જાઇને લાગે...
બોલિવૂડ વર્લ્ડ

રાજકુમાર હિરાની મલેશિયન ફિલ્મ ફેસ્ટવલ ૨૦૧૯માં જ્યૂરી હેડ બન્યા

Charotar Sandesh
‘થ્રી ઈડિયટ્‌સ’ તથા ‘સંજુ’ જેવી ફિલ્મ્સ બનાવનાર ડિરેક્ટર રાજકુમાર હિરાનીને મલેશિયા ઈન્ટરનેશનલ ફિલ્મ ફેÂસ્ટવલમાં જ્યૂરી હેડ બનાવવામાં આવ્યા છે. ત્રીજા મલેશિયન ગોલ્ડન ગ્લોબ એવોડ્‌ર્સ ૧૪થી...
ઈન્ડિયા બોલિવૂડ

ઉમર કો પ્યાર સે કયા લેના દેના હૈ ? : રકુલ પ્રીત

Charotar Sandesh
હોનહાર અભિનેત્રી રકુલ પ્રીત સિંઘે  હતું કે પ્રેમ તો પ્રેમ છે. એને નાતજાત કે ઉંમર સાથે શી લેવાદેવા છે ? બે મન મળે તો ઉંમર...
ઈન્ડિયા બોલિવૂડ

‘સત્તે પે સત્તા’ની રિમેકમાં શાહરૂખ-કેટરીના નહિ ચમકે

Charotar Sandesh
મેગાસ્ટાર અમિતાભ બચ્ચન અને હેમા માલિનીને મુખ્ય રોલમાં ચમકાવતી હિટ ફિલ્મ સત્તે પે સત્તાની રિમેકમાં શાહરુખ ખાન અને કેટરિના કૈફ ચમકવાનાં નથી. ખુદ શાહરુખ અને...
ઈન્ડિયા બોલિવૂડ

‘સૂર્યવંશી’માં નવા વિલન તરીકે અભિમન્યુ સિંહ, અજયનો કેમિયો હશે

Charotar Sandesh
‘અક્સ’, ‘ગુલાલ’ તથા ‘મોમ’ જેવી ફિલ્મ્સમાં નેગેટિવ રોલ કરી ચૂકેલો એક્ટર અભિમન્યુ સિંહ ડિરેક્ટર રોહિત શેટ્ટીની ‘સૂર્યવંશી’માં નેગેટિવ રોલમાં જાવા મળશે. અભિમન્યુ સિંહે અત્યાર સુધી...
ઈન્ડિયા બોલિવૂડ

બોલિવુડમાં વીકેન્ડ શરૂ થતા સાથે જ પાર્ટીઓ પણ શરૂ થઈ જાય છે.

Charotar Sandesh
જા કે બોલિવુડ સિતારાઓ માટે તો રોજ નવી પાર્ટી હોય છે. ઘણા સેલેબ્સ ઘરે જ પોતાના દોસ્તોને બોલાવી લે છે અથવા તો અમુક બહાર જઈને...
ઈન્ડિયા બોલિવૂડ

બોલિવૂડ એક્ટ્રેસ દીપિકા પાદુકોણ મેટ ગાલા ઈવેન્ટમાં ભાગ લેવા માટે ન્યૂયોર્ક ગઈ હતી.

Charotar Sandesh
ઈવેન્ટ બાદ દીપિકા ન્યૂયોર્કમાં સારવાર કરાવતા બોલિવૂડ એક્ટર રીષિ કપૂરને મળી હતી. આ મુલાકાતની તસવીરો નીતુ સિંહે ઈન્સ્ટાગ્રામમાં શૅર કરી હતી. જેમાં રીષિ તથા નીતુ...
ઈન્ડિયા બોલિવૂડ

ફિલ્મ ચેહરેમાં અમિતાભ બચ્ચનનો ફર્સ્ટ લૂક જાહેર

Charotar Sandesh
બોલિવૂડ દિગ્ગજ અમિતાભ બચ્ચન તથા ઈમરાન હાશ્મી પહેલી જ વાર ફિલ્મ ‘ચેહરે’માં સાથે કામ કરી રહ્યાં છે. ૧૦ મેથી આ ફિલ્મનું શૂટિંગ શરૂ થયું છે....