Charotar Sandesh

Category : ઈન્ટરેસ્ટિંગ

આર્ટિકલ ઈન્ટરેસ્ટિંગ ઈન્સ્પિરેશનલ

કોરોના સામે જંગ જીતીને આપણે મૃત્યુ સામે તો જીતી જઇએ છીએ, પરંતુ જીવન સામે લડી શકતા નથી…

Charotar Sandesh
કોરોનાથી ખૂબ ડરતાં આપણે..શું કોરોના નહોતો ત્યારે ભય વગર જીવ્યા છીએ? વારંવાર મર્યા વગર ઝિંદાદિલ થઈ જીવ્યા છીએ? આપણી પાસે સમય જ નથી આ બધુ...
ઈન્ટરેસ્ટિંગ ઈન્સ્પિરેશનલ

જીવનમાં સંબંધ હોય કે સફર જવાબ મળતો બંધ થાય, એટલે વળાંક લઇ લેવો જોઈએ…

Charotar Sandesh
મને નથી ગમતું એટલે તને પણ ના ગમવું જોઈએ… “સંબંધ હોય કે સફર જવાબ મળતો બંધ થાય એટલે વળાંક લઇ લેવો જોઈએ” વ્યક્તિના જરૂરિયાત મુજબના સંબંધથી...
આર્ટિકલ ઈન્ટરેસ્ટિંગ ઈન્સ્પિરેશનલ ટ્રેન્ડીંગ

આત્મહત્યા કરતાં આત્મચિંતન કરવામાં આવે, તો કદાચ કોઈ હલ મળી જાય…

Charotar Sandesh
વરસતો વરસાદ આપણને એજ શીખવે છે જીવનની અમૂલ્ય ક્ષણને માત્ર માણી શકાય છે પકડી નહિ… આત્મહત્યા કરતાં આત્મચિંતન કરવામાં આવે તો કદાચ કોઈ હલ મળી...
અચીવમેન્ટ ઈન્ટરેસ્ટિંગ ઈન્સ્પિરેશનલ ધર્મ ભક્તિ યૂથ ઝોન

“મને મારો વલ્લભ (ઈશ્વર) બારડોલીમાં મળ્યો છે” : મહાત્મા ગાંધીએ ૯૩ વર્ષ પહેલા જાહેર સભામાં જણાવેલ…

Charotar Sandesh
“મને મારો વલ્લભ (ઈશ્વર) બારડોલીમાં મળ્યો છે” – મહાત્મા ગાંધી. ૯૩ વર્ષ પહેલા આ મહિનામાં ગાંધીએ જાહેર સભામાં કહ્યું હતું… બારડોલી સત્યાગ્રહના સુત્રધાર નાયક લોખંડી...
ઈન્ટરેસ્ટિંગ ઈન્ટરેસ્ટિંગ ઈન્સ્પિરેશનલ ચરોતર ટ્રેન્ડીંગ

આંગણે મોંઘેરો મહેમાન આવ્યાનો અવસર છે, ઝરમર ઝરમર વરસાદ આવ્યાનો અવસર છે…

Charotar Sandesh
આવ રે વરસાદ, ઢેબરિયો પરસાદ,  ઊની ઊની રોટલી ને કારેલાનું શાક ! આંગણે મોંઘેરો મહેમાન આવ્યાનો અવસર છે. ઝરમર ઝરમર વરસાદ આવ્યાનો અવસર છે.  મોરના ટહૂકાઓ વાદળને મોકલ્યાનો અવસર...
ઈન્ટરેસ્ટિંગ ટ્રેન્ડીંગ

હાલની પરિસ્થિતિમાં WHOનો ચીન પ્રત્યેનો સોફ્ટ કોર્નર “કુલડીમાં ગોળ ભાગવા” જેવું વલણ છે…!!

Charotar Sandesh
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝશન દ્વારા હાલની પરિસ્થિતિમાં અપનાવામાં આવતો રવૈયો ભવિષ્યમાં અંધકાર રૂપ સાબિત થઈ શકે તેમ છે…! વિશ્વ આરોગ્ય સંસ્થાની સ્થાપના એપ્રિલ ૭, ૧૯૪૮માં સ્વિઝરલેન્ડના...
ઈન્ટરેસ્ટિંગ ચરોતર ટ્રાવેલ

આજના સમયમાં ધાર્મિક અને કૃષિ ક્ષેત્રે સરદાર પટેલના “ચરોતર પંથક”નું નામ અકબંધ રહ્યું છે…

Charotar Sandesh
કાળા કાળા નાગ જેવા રસ્તાની આજુબાજુ લીલી લીલી કુમાશ અકબંધ રાખી છે. હા હું એ જ ચરોતરની વાત કરું છું જેને સરદારની છાતી જાળવી રાખી...
ઈન્ટરેસ્ટિંગ ઈન્ડિયા ટિપ્સ અને કરામત ટ્રેન્ડીંગ

આકરી ગરમીમાં ગાડીમાં પડેલી હેન્ડ સેનેટાઈઝરની બોટલમાં બ્લાસ્ટ થઈ શકે…? જાણો…

Charotar Sandesh
ગાડીમાં પડેલી હેન્ડ સેનેટાઈઝર આકરી ગરમી અને સૂર્યનો તડકો સીધો તેના પર આવે તો બ્લાસ્ટ થઈ શકે છે, અને તેનાથી કારને પણ નુકસાન થઈ શકે...
ઈન્ટરેસ્ટિંગ ટ્રેન્ડીંગ

વિશ્વના દેશોએ ન ભૂલવું જોઈએ કે ભારત પણ હવે મહાસત્તાની ટોપની હરોળમાં છે…

Charotar Sandesh
નેપાળ નો બદલાયેલો સુર લાગે છે “બકરી આદુ ખાતા થઈ ગઈ છે” પરંતુ વિશ્વના દેશોએ ન ભૂલવું જોઈએ કે ભારત પણ હવે મહાસત્તાની ટોપની હરોળમાં...
અચીવમેન્ટ ઈન્ટરેસ્ટિંગ ધર્મ સ્વાસ્થ્ય અને તંદુરસ્તી હેલ્થ

કોરોના વાઇરસની સરખામણીમાં રોગપ્રતિકારક શક્તિ કેટલી તમારા પરિપેક્ષમાં છે..?

Charotar Sandesh
કોરોના વાઇરસ કોવિડ-19ની મહામારીને પગલે જે સમસ્યા વારંવાર આપણી સામે આવી રહી છે એ રોગપ્રતિકાર શક્તિની છે. રોગપ્રતિકારક શક્તિના મુખ્યત્વે બે ઘટક હોય છે.  ૧....