અમેરિકાના ન્યુજર્સીમાં ૧૧ ઓગ. ૨૦૧૯ રવિવારના રોજ ”ઇન્ડિયા ડે પરેડ” યોજાશે…
ભારતના સ્વાતંત્ર્ય દિનની ઉજવણી નિમિતે આયોજીત પરેડમાં બોલીવુડ સ્ટાર સોનુ સુદ, મોનલ ગજજર તથા આર.જે. દેવકી જોડાશે… ન્યુજર્સી : યુ.એસ.માં નોનપ્રોફિટ ”ઇન્ડિયન બિઝનેસ એશોશિએશન (IBS)”...