Charotar Sandesh

Category : વર્લ્ડ

વર્લ્ડ

વિશ્વભરમાં કોરોનાનો આતંક : મૃત્યુઆંક ૮,૦૦૦ને પાર…

Charotar Sandesh
અમેરિકામાં વાયરસથી ૧૦૦થી વધુના મોત, બેરોજદારી દર વધવાની શક્યતા… ૧૬૫ દેશોમાં ઇન્ફેક્શનના ૧.૯૮ લાખ કેસ, ઇટાલીમાં ૧ દિવસમાં ૩૬૮ના મોત, ઈઝરાયલમાં સેના કમાન સંભાળશે… પાકિસ્તાનમાં...
વર્લ્ડ

કોરોનાનો આતંક : અમેરિકામાં કર્ફ્યૂ, ફ્રાંસમાં લોકડાઉન, ૭૦૦૦થી વધુ લોકોના મોત…

Charotar Sandesh
૧૬૨ દેશોમાં વાયરસની એન્ટ્રી,અત્યાર સુધી ૧.૮૨ લાખ કેસ નોંધાયા ઇટલીમાં ૪૮ કલાકની અંદર ૭૦૦થી વધુના મોતથી હાહાકાર,ન્યૂજર્સી-સેન ફ્રાંસિસ્કોમાં કર્ફયૂ,પાકિસ્તાનમાં ૧૮૬ કોરોનાના કેસ નોંધાયા વૉશિંગ્ટન :...
વર્લ્ડ

કો૨ોનાથી વિશ્વમાં 7164 મોત : અમેરિકામાં 87 : ન્યુજર્સી, સાનફ્રાન્સીસકોમાં ૨ાત્રી કફર્યુ…

Charotar Sandesh
ન્યુયોર્ક, લોસએન્જલીસ, વોશિંગ્ટનમાં તમામ જાહે૨ ઈમા૨તો બંધ : વિશ્વના 157 દેશો કો૨ોનાની ઝપટે… USA : ભા૨ત સહિત દુનિયામાં કો૨ોનાના વધતા ભય વચ્ચે અમેરિકામાં બે મોટા...
વર્લ્ડ

કોરોનાનો કહેરઃ ૧૫૭ દેશોમાં પગપેસારો,૬૫૦૦થી વધુ લોકોના મોત…

Charotar Sandesh
ઇટલીમાં બીજા વિશ્વયુદ્ધ કરતાં ય બદ્દતર સ્થિતિ,એક દિવસમાં ૩૬૮ લોકોના મોત વાઈરસના કુલ ૧,૬૯,૫૧૫ કેસ નોંધાયા,જર્મનીએ પાંચ દેશ સાથેની બોર્ડર બંધ કરી અમેરિકામાં ૨૯ રાજ્યોની...
વર્લ્ડ

કોરોનાનો કહેર : અમેરિકામાં રાષ્ટ્રીય કટોકટી જાહેર…

Charotar Sandesh
ટ્રમ્પે વાઇરસ સામે લડવા ૫૦ અરબ ડોલરની જાહેરાત કરી… અમેરિકામાં કોરોનાના ૨ હજાર કેસ નોંધાયા, ૫૦થી વધુ લોકોના મોત, ૨૦ વર્ષ બાદ ચેપી રોગને રાષ્ટ્રીય...
વર્લ્ડ

ઈટાલી બીજું ‘વુહાન’ બન્યું : કોરોનાથી એક જ દિવસમાં ૨૫૦ના મોત…

Charotar Sandesh
ફ્રાન્સમાં મૃત્યુઆંક ૭૯એ પહોંચ્યો તો ઇટાલીમાં કુલ ૧૨૬૬ લોકોના મોત… વેટિકન સિટી : ઈટાલી માટે ગઈ કાલનો શુક્રવાર કોઈ ‘બ્લેક ફ્રાઈડે’થી ઉતરતો નહતો. ફક્ત એક...
વર્લ્ડ

અમેરિકામાં ગાયત્રી મંદિર પિસકાટવેના ઉપક્રમે ભારે ઉમંગપૂર્વક ઉજવાયો હોળી ધુળેટી ઉત્સવ…

Charotar Sandesh
મંદિરના વિશાળ પ્રાંગણમાં શાસ્ત્રોક્ત વિધિ અનુસાર હોળીની પ્રાગટ્ય વિધિ કરાઈ : ભક્તોએ નાચતા કુદતા આનંદઘેલા બની મસ્તીથી રંગબેરંગી રંગો દ્વારા ધુળેટી પર્વ ઉજવ્યું… USA :...
વર્લ્ડ

અમેરીકામાં શ્રીનાથજી હવેલી અર્વાઈન મુકામે હોલી ઉત્સવ ઉજવાયો…

Charotar Sandesh
 હોલી ગીતોની રમઝટ, હોલી પૂજન, હોલિકા દહન તથા અબીલ ગુલાલના છંટકાવ સાથે કરાયેલી રંગેચંગે ઉજવણી… USA : શ્રીનાથજી હવેલી અર્વાઈન ખાતે હોલી -ધુળેટી નિમિત્તે હોલીકા...
ઈન્ડિયા વર્લ્ડ

કોરોના વાયરસ મહામારી જાહેર કર્યો, ૧ જ દિવસમાં વિશ્વમાં ૩૨૦ના મોત…

Charotar Sandesh
WHOએ કોરોના વાયરસને મહામારી જાહેર કર્યો : વિશ્વના ૧૨૩ દેશોમાં પહોચ્યો કોરોના વાયરસ… વિશ્વમાં ૧ લાખ ૨૬ હજાર દર્દીઓ કોરોનાથી પીડિત, ગઈ કાલે ૩૨૦ લોકોના...
વર્લ્ડ

અમેરિકાના એકમાત્ર હિન્દૂ કોંગ્રેસ વુમન સુશ્રી તુલસી ગબ્બાર્ડની પ્રેસિડન્ટ પદ માટેની આગેકૂચ જારી…

Charotar Sandesh
ટેક્સાસ મિચીગનમાં ચૂંટણી કમપેનને ભવ્ય પ્રતિસાદ… USA : 3 માર્ચના રોજ યોજાયેલી પ્રાઈમરી ચૂંટણીઓ બાદ હિન્દૂ કોંગ્રેસ વુમન સુશ્રી તુલસી ગબ્બાર્ડ એ સોમવારે ઓસ્ટીન તથા...